Gujarat Day Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Gujarat Rajyana Sthapana Divasni Shubhechhao

ખંત, ખમીર અને ખુશીની અમીરાત..
ગુજરાત..
સાહસ, સંવાદ, સમપઁણનું.. સગપણ..
ગુજરાત.
સમજદારી ભરી..સમતાનુ..સરનામુ..
ગુજરાત
ગુજરાત” રાજયના સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ🌹😊

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Chhel Chhabilo Gujarati

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી,
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી 🌹😊

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Jai Jai Garvi Gujarat

🌹જય જય ગરવી ગુજરાત🌹
“ગુજરાત” રાજયના સ્થાપના દિવસ ની તમામ ગુજરાતી બંધુઓને હાર્દિક શુભેચ્છાઓ.
“જ્યા જ્યા વસે અેક ગુજરાતી
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત”🌹😊

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

1 May – Gujarat No Sthapana Divas – Gif Image

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Happy Gujarat Day – Gujarat no Sthapna Divas – 1 May

કોઈ ની મદદ કે હાથ પકડ્યા વિના,
પોતાના ખંત, મહેનત અને નીડરતા થી
ઘણા શિખરો સર કર્યા છે…
શિખરો સર કરી ને સર્વોપરી થઇ ને
ગુજરાતીઓ ના પગ હજુ જમીન ઉપર જ જડાયેલા છે
Happy Gujarat Day 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Happy Gujarat Day – Gujarat No Sthapna Divas

તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી
અંગે અંગ વ્યાપી ગઇ છે ગુજરાત ની ખુમારી      
-કિરણ માછી ‘ કર્મયોગી’
Happy Gujarat Day 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Happy Gujarat Day – Gujarat Sthapana Divas

મને ગર્વ છે હુ અંગુજરાતી છું,
ગુજરાતી મારી ભાષા છે,
આખુ ગુજરાત મારુ ઘર છે.
Happy Gujarat Day 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Page 1 of 212