Mitrata ( મિત્રતા ) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Tamaro Koi Mitr Bhul Kare To Ane Teko Aapjo

તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો,
પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર
મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં. 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Musaldhar Varsadma Tamara Aansune Olakhi Le Te Mitra

મુશળધાર વરસાદમાં તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
તમારી આંખમાંથી પડતાં આંસું ઝીલી લે તે મિત્ર.
મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો. 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Mitro Ne I Love You Kahevani Jarur Nathi

મિત્રો ને આઈ લવ યુ કહેવાની જરૂર નથી…
કારણકે પ્રેમ હોય તોજ આપણી મિત્રતા તેની સાથે હોય છેને..!! 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Aapni Safalta Joine Aapna Karta Vadhu Khush Thay Te Mitr

આપણી સફળતા જોઈને આપણા કરતાં વધુ ખુશ થાય તે મિત્ર.
મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધી ભરી દે છે. 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Jivanma Dukh Pade To Mukhne Sada Hasavajo

જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો,
પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો. 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Page 1 of 3123