Shubh Sandhya-Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Shubh Sandhya – Koina Manne Hrdaythi Nihalta Shikho

મનની કડવાશ દૂર કરવી હોય તો
કોઈના મનને હ્ર્દયથી નિહાળતા શીખી જાવ
શુભ સંધ્યા 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Shubh Sandhya Mitro

શુભ સંધ્યા મિત્રો 🙂

This picture was submitted by Madhavi Oza.

HTML Embed Code
BB Code for forums

Contributor:

SHUBH SANDHYA MITRO


હોય છે એવી “ક્ષણો”
સમય ના આ અનંત સાગર માં
જેની પીડા જેના હર્ષ..!!
રહે પ્રજ્વલિત પ્રજ્વલિત
રહે વર્ષો વર્ષ વર્ષો વર્ષ..!!
હા, શાશ્વત હોય છે એ પ્રેમ
હા, શાશ્વત હોય છે એ દર્દ
વર્ષો વર્ષ વર્ષો વર્ષ..!! ? 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

SHUBH SANDHYA MITRO

જયા સુધી દિલથી સંવાદ ના રચાય
બે જણ અજાણ રહે છે;
પ્રેમ કે સાચી દોસ્તી માં જ એકમેકના
હ્રદય ની જાણ રહે છે..!!
શુભ સંધ્યા મિત્રો..! 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

SHUBH SANDHYAKAL

મીઠી લાગણીઓથી છલોછલ આંસુનો સ્વાદ ખારો ખારો કેમ ..?
કદાચ…….
લાગણી પણ દરિયા જેવી અસીમ છે એટલે…
શુભ સંધ્યાકાળ…! 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

SHUBH SANDHYAKAL

રસ્તાઓ અચાનક મળી ગયા બે ઘડી વાતે વળગ્યા
અને,,,,,,,છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં એકબીજાને ભેટ્યાં
અને,,,,,,,ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં ,,, અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે- ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! 
શુભ સંધ્યાકાળ…! 🙂

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor: