Akshaya Tritiya Gujarati Wishes Images (અખાત્રીજ ગુજરાતી શુભકામના ઈમેજેસ)

Akshaya Tritiya Gujarati ShubhechchaDownload Image
આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મી નો વાસ થાય,
સંકટો નો નાશ થાય અને
શાંતિનો વાસ થાય,
એવી અક્ષય તૃતીયાની શુભેચ્છા.

Akshaya Tritiya Wish In GujaratiDownload Image
અક્ષય રહે… સુખ તમારું
અક્ષય રહે… ધન તમારું
અક્ષય રહે… સ્વાસ્થ્ય તમારું
અક્ષય રહે… આયુષ્ય તમારું
અક્ષય રહે… સંબંધ આપણો.
અક્ષય તૃતીયા પર્વની આપને ખૂબ શુભકામનાઓ.

Akshaya Tritiya In GujaratiDownload Image
સુખાકારી, સ્વયં સિદ્ધા સફળતા અને મંગલમય મુર્હુત વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના
પાવન પ્રસંગની સર્વને શુભ કાર્યો માટે શુભકામનાઓ.

Akshaya Tritiya Status In GujaratiDownload Image
અખાત્રીજનો પાવન અવસર સૌ માટે સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની સોગાદ લાવે એવી ઈશ્વરને પ્રાર્થના.
આપ સૌને અખાત્રીજ ની અઢળક શુભેચ્છાઓ

Happy Akshaya Tritiya Gujarati MessageDownload Image
અક્ષય તૃતીયાના નિમિત્તે
લક્ષ્મીની કૃપાસાથે,
તમારા પર આપ્તજનોના
પ્રેમની વર્ષા થાય,
અક્ષય તૃતીયાના આ શુભ દિવસે
તમારી સર્વ ઈચ્છા પૂર્ણ થાય.

Akshaya Tritiya Wishes In GujaratiDownload Image
લક્ષ્મી દેવી ની કૃપા તમારા સંપૂર્ણ કુટુંબ પર કાયમ રહે.
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા

Happy Akshaya Tritiya Message In GujaratiDownload Image
આપ સર્વને અખાત્રીજની શુભેચ્છા,
લક્ષ્મી માતા ની કૃપા તમારા પર કાયમ રહે.
અખાત્રીજની ખૂબ ખૂબ શુભેચ્છા

Happy Akshay Tritiya In GujaratiDownload Image

Shri Ganeshay Namah Akha Trij Ni ShubhechhaDownload Image

Suprabhat Akha Trij Ni ShubhechhaDownload Image

Akshay Tritiya Ni Aapne Hardik ShubhechhaDownload Image

Akha Trij Ni Hardik ShubhechhaDownload Image

Akha Trij Ni Shubhechha - Laxmi MantraDownload Image

Akha Trij Na Pavitra Divase... Lakshmi Maa PadhareDownload Image

Akha Trij Ni Hardik ShubhechhaDownload Image

Akha Trij Ni ShubhechhaoDownload Image

Aapne Akshay Tritiya Ni Adhalak ShubhechhaoDownload Image

Shubh Akshaya Tritiya Lakshmi NarayanDownload Image

Shubh Akshaya Tritiya Lakshmi NarayanDownload Image

Shubh Akshaya Tritiya Lakshmi NarayanDownload Image

Akhatrij Ni ShubhechhaoDownload Image

Akha Trij Ni ShubhechhaoDownload Image

Akshaya Tritiya Pictures, Graphics, Images ↓ Click Here
Akshaya Tritiya Greetings Wishes In English, Hindi & Marathi Images

More Pictures

  • Happy Chaitra Navratri Gujarati Wishes
  • Happy Navratri Wishes In Gujarati
  • Ram Navami Wishes Messages In Gujarati
  • Mahavir Jayanti Gujarati Wishes
  • Hanuman Jayanti Gujarati Shubhechchha
  • Dhuleti Wishes In Gujarati
  • Ekadashi Wishes In Gujarati
  • Shubh Dipawali Gujarati Wish Image
  • Shubh Dhanteras

Leave a comment