Bhai Beej Gujarati Wishes Images (ભાઈ બીજ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
હેપ્પી ભાઈ બીજ
Download Image
શુભ સવાર જય શ્રી કૃષ્ણ
ભાઈ બીજ ની હાર્દિક શુભેચ્છા
Download Image
આ તહેવાર છે બહુ ખાસ,
જળવાય રહે આપણા પ્રેમની મીઠાશ.
હેપ્પી ભાઈ બીજ
Download Image
ખુશ કિસ્મત હોય છે તે બહેન,
જેના સિરપર ભાઈનો હાથ હોય છે,
દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે,
લડવું, ઝગડવું, ફરી પ્યારથી મનાવવું,
ત્યારે તો આ સંબંધમાં આટલો પ્રેમ હોય છે.
હેપ્પી ભાઈ બીજ
Download Imageઆજનો દિવસ બહુ જ ખાસ છે,
બહેનને માટે કઈંક મારી પાસ છે,
તારા સુકુન માટે ઑ બહેના,
હમેશાં તારા ભાઈ નો તને સાથ છે.
હેપ્પી ભાઈ બીજ મારી વહાલી બહેના
Download Image
ભાઈ બીજ નો આ દિવસ બહુ ખાસ છે,
મન, આસ્થા, અને સાચો વિશ્વાસ છે,
ખુશ રહે બહેન તું,
આ ભાઈના મનમાં બસ આજ આસ છે.
હેપ્પી ભાઈ બીજ
Download Image
ભાઈ બીજના શુભ અવસર પર,
આપના માટે અઢળક શુભકામનાઓ,
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃધ્ધિ હમેશાં બની રહે.
ભાઈ બીજની અનેક શુભેચ્છા
Download Image
ભાઈ બીજ નાં શુભ અવસરે
આપને ખુબ ખુબ શુભેચ્છાઓ
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃદ્ધિ હંમેશા રહે.
ભાઈ બીજ ની હાર્દિક વધાઇ.
Download Image
આરતી ની થાળી હું સજાવું,
કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું,
તારા ઉજ્જવળ ભવિષ્ય ની
કામના હું કરું,
ક્યારેય ન આવે તારા પર સંકટ
એવી પ્રાર્થના હું સદા કરું.
ભાઈ બીજ ની હાર્દિક શુભકામના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts