Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
માતાપિતા આપણને ખૂબ પ્રેમ આપે છે
પરંતુ ભાઈ એ જ પ્રેમને બમણો કરી દે છે.
Happy Brother’s Day ભાઈ
Download Image
ઉમંગ છવાય મારા ભાઈ ના જીવન માં.
મારા ભાઈ ની સિદ્ધિઓ પહોંચે, ગગન માં.
આવનારા વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે,
ખુશીઓ આજીવન મહેમાન બને, ભાઈ ના ભવન માં.
Happy Brother’s Day ભાઈ
Download Image
સૌથી અલગ છે મારો ભાઈ,
સૌથી વ્હાલો છે મારો ભાઈ,
કોણ કહે છે – દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે,
મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ…
Happy Brother’s Day ભાઈ
Download Image
Happy Brother’s Day
ભાઈ, બહેનના જીવનનું એવું પાત્ર..
જે એક પિતા, મિત્ર અને ભાઈની ભૂમિકા અને
ફરજ સારી રીતે બજાવે છે.
Download Image
હસતા રહો દરેક ક્ષણે, દર દિવસે..
તમારું જીવન સમૃદ્ધ રહે, સુખની વર્ષા થાય,
રહે તમારો દરેક દિવસ ખાસ.
તને Happy Brother’s Day ભાઈ
Download Image
મારો ભાઈ એ મારા માટે મારા માતાપિતાએ મને આપેલી શ્રેષ્ઠ ભેટ છે.
Happy Brother’s Day
Download Image
મને આનંદ છે કે મને તમારા જેવો ભાઈ મળ્યો.
જીવનના સુખ-દુઃખમાં સાથ આપનાર ભાઈ મળ્યો.
મારા સહુથી પ્રિય ભાઈ ને
Happy Brother’s Day
Download Image
જે મને હીરો માને છે, જે મારા જેવો બનવા માંગે છે,
જે મને ભાઈ કહે છે, તેજ મારા મનમાં રહે છે.
મારા વ્હાલા ભાઈ તને
તને Happy Brother’s Day
Download Image
ક્યારેક ભાઈ બનવું તે સુપરહીરો બનવા જેવું છે.
મારો ભાઈ મારા માટે સુપરહીરો છે.
Happy Brother’s Day
Download Image
દરેક બહેનને તેનો ભાઈ તેના માટે રાજકુમાર હોય છે.
એટલે જ તારૂ-મારુ બનતું નથી. તારા વિના ચાલતું નથી.
Happy Brother’s Day
Download Image
મારો ભાઈ જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે,
અને તેની જગ્યા કોઈ જ લઈ શકે તેમ નથી.
Happy Brother’s Day
Download Image
સુપરહીરોની ગરજ નથી જ્યારે તમને મોટો ભાઈ છે.
Happy Brother’s Day
Download Image
વાણીમાં દમ, વર્તનમાં જોમ, કુલ પર્સનાલિટી ધરાવનાર,
ડઝનેક છોકરીઓનાં મન પર રાજ્ય કરનારો કેડબરી બોય,
યુવાવર્ગનો સુપરસ્ટાર, ગલીનો અક્ષય કુમાર,
એક જ છે મારો ભાઈ
તને Happy Brother’s Day
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts