Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Buddh Purnima Gujarati Wishes Images ( બુદ્ધ પૂર્ણિમા ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
બુદ્ધ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ,
ઈરછાથી દુ:ખ આવે છે,
ઈચ્છાથી જ ભય સતાવે છે,
જે ઈચ્છાથી મુકત છે,
તેને ના તો દુ:ખ કે ના તો ભય સતાવે છે.
Download Image
જ્યારે માણસ તેની ભીતર રહેલા તત્વને પામીને પછી
આત્મકલ્યાણ અને જગતકલ્યાણને માર્ગે મહાભિનિષ્ક્રમણ કરે
ત્યારે જન્મ થતો હોય છે બુદ્ધનો,
બુદ્ધ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ.
Download Image
ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ “બુદ્ધ પૂર્ણિમા” નિમિત્તે કોટી કોટી વંદન,
ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે
અને જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો આજના સમયની માગ છે.
Download Image
ગૌતમ બુદ્ધની જયંતી નિમિત્તે બુદ્ધ પૂર્ણિમાના દિવસે
તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ
Download Image
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ
સંઘમ્ શરણમ્ ગચ્છામિ
બુદ્ધપૂર્ણિમાની હાર્દિક શુભકામના
Download Image
વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર ‘ભગવાન ગૌતમ બુદ્ધ’ની જયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ!
Download Image
બોલો તે પહેલાં – સાંભળો,
ખર્ચ કરતા પહેલાં – કમાઓ,
લખતા પહેલાં – વિચાર કરો,
છોડતા પહેલાં – પ્રયત્ન કરો,
મરતા પહેલાં – જીવો.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
Download Image
સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનાર,
કરુણા, ક્ષમા, શાંતિનો ઉપદેશ આપનાર
વિશ્વ વિખ્યાત મહાકારુણિક તથાગત
ગૌતમ બુદ્ધ જયંતિ પર સૌને હાર્દિક શુભેચ્છા
Download Image
દુનિયામાં ત્રણ વસ્તુ મહત્વની છે, આપણે કેટલો પ્રેમ કર્યો,
આપણે કેટલી શાંતિથી જીવ્યા અને આપણે કેટલી ઉદારતાથી માફ કર્યા.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
Download Image
બુદ્ધ વિચાર છે, દુરાચાર નથી,
બુદ્ધ શાંતિ છે, હિંસા નથી,
બુદ્ધ પ્રબુદ્ધ છે, યુદ્ધ નથી,
બુદ્ધ શુદ્ધ છે, ઢોંગ નથી.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
Download Image
બુદ્ધ ધમ્મ છે, ધર્મ નથી,
બુદ્ધ માર્ગ છે, ધર્મકાંડ નથી,
બુદ્ધ માનવ છે, દેવતા નથી,
બુદ્ધ કરુણા છે, સજા નથી,
બુદ્ધ શુદ્ધ છે, ઢોંગ નથી,
બુદ્ધ વિચાર છે, દુરાચાર નથી,
બુદ્ધ શાંતિ છે, હિંસા નથી,
બુદ્ધ પ્રબુદ્ધ છે, યુદ્ધ નથી.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts