Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Chaitra Navratri Gujarati Wishes Images ( ચૈત્ર નવરાત્રી ગુજરાતી શુભકામના ઈમેજેસ )
Download Image
શુભ ચૈત્રનવરાત્રી
સુખ, શાંતિ અને સમૃધ્ધિની મંગલ કામના સાથે તમને અને
તમારા સંપૂર્ણ કુટુંબને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભેચ્છા
Download Image
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.
શુભ ચૈત્ર નવરાત્રી.
Download Image
ચૈત્ર નવરાત્રી ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
Download Image
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને:
બળ, બુદ્ધિ,
એશ્વર્ય, સુખ,
આરોગ્ય, શાંતિ,
ખ્યાતિ, નિર્ભયતા,
સમૃદ્ધિ પ્રદાન કરે
એવી શુભેચ્છા.
શુભ ચૈત્ર નવરાત્રી.
Download Image
ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભેચ્છા
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
Download Image
માં દુર્ગા તમને તેમની ૯ ભુજાઓ વડે :
શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ,
આરોગ્ય, શાંતિ, સફળતા,
નિશ્ચિતતા, સમૃદ્ધી
અર્પણ કરે એવી મારી પ્રાર્થના.
ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભેચ્છા.
Download Image
નવરાત્રી નાં મંગલ દિવસે
માતા તમને સુખ, સમૃધી
અને ઐશ્વર્ય અર્પે …
તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય…
એજ માતાજી ને મારી પ્રાર્થના…
આપને ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભેછા
Chaitra Navratri Pictures, Graphics, Images ↓ Click Here
Chaitra Navratri Greetings Wishes In English, Hindi & Marathi Images
मां अम्बे जी कि आरती के लिए ↓ यह लिंक पर क्लिक करे
Durga Aarti – A prayer to Goddess Durga
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts