Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Dhanteras Gujarati Wishes Images (ધનતેરસ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
આજથી તમારે ત્યાં ધન ની વર્ષા થાય
માં લક્ષ્મી નું રહેઠાણ હોય
સંકટ નો નાશ થાય
માથા પર પ્રગતી નો તાજ હોય
શુભ ધનતેરસ
Download Image
તમને અને તમારા સપૂર્ણ પરિવારને
ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચ્છા
ભગવાન ધન્વંતરિ આપ સહુને
ઉત્તમ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ નાં
આશીર્વાદ આપે એવી શુભેચ્છા.
Download Image
તમને ધન, ધાન્ય, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ, સફળતા
અને ખ્યાતિ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના!
ધનત્રતેરસની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ!
Download Image
તમારા ઘરમાં લક્ષ્મીજીની સદૈવ નિવાસ રહે.
તમારા જીવનમાં દુ:ખની કાળી છાયા ન આવે..
આપ્તજનોનો હંમેશા સાથ રહે..
આ વર્ષની ધનત્રતેરસ તમારા માટે ખાસ બની રહે..
ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!
Download Image
સફળતા કદમ ચૂમતી રહે,
ખુશી આસપાસ ફરતી રહે,
ધન ની થાય ભરમાર, મળે સહુનો પ્યાર,
એવો હોય તમારા માટે ધનતેરસ નો તહેવાર.
ધનતેરસ ની હાર્દિક શુભકામના
Download Image
દિવસે ને દિવસે વધતો જાય આપનો કારોબાર,
પરિવારમાં રહે સ્નેહ અને પ્યાર,
થતી રહે સદા આપ પર ધનની બોછાર,
એવો હોય તમારા માટે ધનતેરસ નો તહેવાર.
ધનતેરસ ની હાર્દિક શુભકામના
Download Image
સોનાનો રથ, ચાંદની ની પાલખી,
બેસીને જેમાં માં લક્ષ્મી આવી,
આપવા તમને અને તમારા પૂરા પરિવારને
ધનતેરસની વધાઈ.
Download Image
શુભ સવાર શુભ ધનતેરસ
ૐ શ્રી મહાલક્ષ્મ્યે ચ વિદ્મહે વિષ્ણુપતન્યે ચ
ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ૐ
Download Image
આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મી નો વાસ થાય,
સંકટો નો નાશ થાય અને
શાંતિનો વાસ થાય,
એવી ધનતેરસની શુભેચ્છા.
Download Image
માતા લક્ષ્મીની કૃપા આપના પર સદૈવ બની રહે,
સફળતા આપને હરેક જગ્યા મળે.
હેપ્પી ધનતેરશ
Download Image
ધનતેરસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
ધનતેરસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
ધનતેરસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
ધનતેરસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
ધનતેરસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
ધનતેરસ માં વધે તમારું ધન
માં લક્ષ્મી કરે ખુશ તમારું મન
કરું હું પ્રાર્થના માં ને
ના ક્યારેય દુઃખ આવે મારા મિત્રને.
શુભ ધનતેરશ
Download Image
શુભ ધનતેરસ
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts