Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
ચંદ્રનું કંદીલ ઘર પર,
ચાંદનીની નું તોરણ દરવાજા પર..
ક્ષિતિજના રંગો રંગોળી પર,
દિવાળીનું સ્વાગત ઘર-ઘર પર..!!
દિવાળી ની હાર્દિક શુભેચ્છા!
Download Image
દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,
ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વની
તમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!
Download Image
દરેક ઘર ઉજ્જવળ બને, ક્યારેય અંધારું ન થાય, દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય,
ઘર-ઘરમાં દિવાળી ઉજવાય, દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે, દરેક સાંજ સોનેરી બની રહે,
અને દરેક સવાર સુગંધિત હોય, નિર્મળ મનથી બધા દ્વેષ અને શંકા ભૂલી જાય,
અને શુભેચ્છાઓમાં મધુરતા હોઈ શકે.
દિવાળી ની તેજોમય શુભેચ્છા
Download Image
ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,
દિવાળી આવી, દિવાળી આવી,
દિવાળીના આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિપાવલી
Download Image
દિવાળી નાં શુભ તહેવાર ની ખૂબ ખૂબ શુભેચ્છા
Download Image
દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને દિવાળી ની અનેક હાર્દિક શુભકામનાઓ
Download Image
ઝળહળતી રોશનીથી પ્રકાશિત દિવાળી આંગણે આવી,
ધન-ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ભગવાનના આશીર્વાદ સાથે આવી આ દિવાળી.
શુભ દિવાળી
Download Image
તમને અને તમારા સંપૂર્ણ પરિવારને દિવાળી ની ખૂબ ખૂબ શુભેચ્છા
પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં આનંદ, સુખ અને શાંતિ લાવે એવી ભગવાનને પ્રાર્થના.
Download Image
દીવો સળગતો રહે, મન મળતા રહે,
મનમાં રહેલી ગેરસમજ દૂર થાય,
સમગ્ર વિશ્વમાં સુખ-શાંતિની પરોઢ થાય,
આ પ્રકાશનું પર્વ તમારા જીવનમાં આનંદની ભેટ લઈને આવે.
શુભ દિપાવલી
Download Image
દિવાળી નાં દીવામાં છે આનંદ નો સાક્ષાત્કાર
વડીલોનો આધાર અને બધાનો પ્યાર.
સૌને દિવાળીની શુભકામનાઓ.
Download Image
આ રોશનીનો તહેવાર છે, તમારા ચહેરા પર આવવા દ્યો એક સરસ સ્મિત,
સુખ અને સમૃદ્ધિ ની આવવા દો બહાર, લૂંટી લ્યો બધી ખુશી, પ્રિયજનોનો સાથ અને પ્રેમ,
દિવાળીના પવિત્ર દિવસે સૌને શુભકામનાઓની ભેટ.
Download Image
આ દિવાળી આપના ઘરે સુખ સમૃદ્ધિ
અને આશીર્વાદ લઈને આવે.
શુભ દિપાવલી
Download Image
દિપક નો પ્રકાશ હર પળે
આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે અમારી
આપના માટે આ દિવાળી ની !
શુભ દીપાવલી!!
Download Image
દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી
Download Image
ઝગમગતા દીવાની ચમકથી
પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં
ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે
ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
Download Image
આજથી શરૂ થતાં
દિવાળીનાં દરેક પર્વ માટે
આપને હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને
આપનાં પરિવારને
સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને
તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..
Download Image
ગણેશ પૂજા, લક્ષ્મીપુજા, સરસ્વતી પૂજા
અને દિવાળીમાં દીપપૂજા
ખુશી, ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરો
દિલથી વંદન કરો આ મંગલ પર્વને
દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ !
Download Image
લક્ષ્મી નો હાથ હોય ,
સરસ્વતી નો સાથ હોય ,
ગણેશ નો નિવાસ હોય ,
અને માં દુર્ગા ના આશીર્વાદ થી
તમારું જીવન હંમેશા પ્રકાશમય બની રહે ,
Download Image
દિવાળી આવી , મસ્તી આવી ,
રંગોળી બનાવો , દીવા પ્રગટાવો ,
ધૂમ ધડાકા ફટાકડા ફોડો ,
શુભ દીપાવલી
Download Image
દીવાની રોશની , ફટાકડા નો અવાજ ,
સુરજ ના કિરણો ,ખુશીયો ની બહાર ,
ચંદન ની ખુશ્બુ સાથેસહુ નો પ્યાર ,
મુબારક છે તમને
દિવાળી નો તહેવાર
Download Image
લાગણીથી ખળખળો તો છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના,
પીડ એની જો કળો તો છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.
દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.
Download Image
આજ કરીઅ સૌને દિલથી યાદ
તમને દિવાલી ની મુબારકબાદ
દિપ જલાવો ઘરને દ્વવાર
રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર
શુભ દિપાવલી
Download Image
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે !
શુભ દિવાળી!
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts