Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Family Day Gujarati Wishes Images ( કુટુંબ દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
જેને પરિવારનો ટેકો છે,
તેની પાસે તેના ભગવાનની ભેટ છે,
જ્યારે મુશ્કેલીમાં કોઈ કામ ના આવે,
ત્યારે પરિવાર જ સાથ નિભાવે છે.
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ની શુભેચ્છા
Download Image
પરિવાર એ ઉપરવાળા તરફથી મળેલી એવી ભેટ છે,
જે તમને જીવનના કોઈપણ તબક્કે તમને નિરાશ ન થવા દે.
હેપ્પી પરિવાર દિવસ
Download Image
પરિવારથી મોટી કોઈ સંપત્તિ નથી.
પિતાથી વધુ સારો સલાહકાર કોઈ નથી.
માતાના પડછાયાથી મોટી કોઈ દુનિયા નથી.
ભાઈ કરતાં સારો ભાગીદાર કોઈ નથી.
બહેન કરતાં નજીકની શુભચિંતક કોઈ નથી.
કુટુંબ કરતાં ઉત્કૃષ્ટ બીજી દુનિયા અને જીવન કોઈ જ નથી.
વિશ્વ કુટુંબ દિવસની શુભેચ્છા
Download Image
હેપ્પી ફેમિલી ડે
તમે કુટુંબ પસંદ કરી શકતા નથી.
કારણ કે તે ભગવાન પોતે તમારા માટે પસંદ કરે છે.
Download Image
વિશ્વ કુટુંબ દિવસની શુભેચ્છા
પરિવારથી મોટી કોઈ સંપત્તિ નથી.
પિતાથી વધુ સારો સલાહકાર કોઈ નથી.
માતાના પડછાયાથી મોટી કોઈ દુનિયા નથી.
Download Image
આખી દુનિયા તમારી સાથે સ્વાર્થથી જોડાયેલ છે,
પરંતુ પરિવાર હંમેશા તમારી સાથે નિઃસ્વાર્થપણે છે.
હેપ્પી કુટુંબ દિવસ
Download Image
હેપ્પી કુટુંબ દિવસ
આજે કુટુંબ દિવસે આપનો દિવસ આપના પરિવાર જોડે ખૂબ જ
આનંદમાં પસાર થાય. ખૂબ મજા કરો.
Download Image
પરિવાર દ્વારા કરવામાં આવેલી પ્રશંસા, વિશ્વની કોઈપણ પ્રશંસા કરતાં ચઢિયાતી હોય છે.
હેપ્પી કુટુંબ દિવસ
Download Image
હેપ્પી કુટુંબ દિવસ
બાકીનું બધું તો સ્વપ્ન છે
પણ કુટુંબ જ આપણું છે.
Download Image
પરિવાનો પ્રેમ એ જીવનનો
સૌથી મોટો આશીર્વાદ છે.
આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ની શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts