Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Father’s Day Gujarati Wishes Images ( પિતા દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ )
ધરતી જેવી ધીરજ અને આકાશ જેવી ઉંચાઈ છે,
જીંદગી પર તરસ ખાઈ ઈશ્વરે આ તસવીર બનાવી છે.
દરેક દુ:ખ બાળકનું તે પોતે સહન કરે છે,
આ ભગવાનની જીવંત પ્રતિમા ને
આપણે તેને પિતા કહીએ છીએ.
હેપ્પી ફાધર્સ ડે
મારા પિતાને આજે હું શું ઉપહાર આપું?
ઉપહાર ફૂલોનાં આપું કે ગુલાબનો હાર આપું?
મારા જીવનમાં જે સૌથી પ્યારા છે..
તેના પર હું મારી જીંદગી વારી દઉં.
હેપ્પી ફાધર્સ ડે
હેપ્પી ફાધર્સ ડે
પપ્પા આજે મને દુનિયા તમારા નામે ઓળખે છે તે સાચું છે,
પણ મને ખાતરી છે તમારા આશીર્વાદ થી
હું એટલું સારું કાર્ય કરીશ કે એક દિવસ
આ દુનિયા તમને મારા નામથી ઓળખશે.
હેપ્પી ફાધર્સ ડે
મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે,
કારણ કે પિતા હંમેશા મારી સાથે હોય છે.
હેપ્પી ફાધર્સ ડે
ધોમધખતા તડકામાં તે આરામદાયક છાંયો છે,
મેળામાં ખભા ઉપર લઈને ચાલતા પગ છે,
મળે છે જીંદગીમાં દરેક સુખ તેના હોવાથી,
ક્યારેય ઊલટો ન પડનારો ‘પિતા’ એ દાવ છે.
હેપ્પી ફાધર્સ ડે
આજે પણ યાદ આવે છે બાળપણના એ દિવસો,
જ્યારે આંગળી મારી પકડીને તમે ચાલતા શીખવ્યું હતું,
જીવનમાં એ રીતે ચાલતા શીખવ્યું કે
જીવનની દરેક કસોટીમાં તમને મારી નજીક અનુભવ્યાં.
મારી ઓળખ છે આપથી પપ્પા,
હું શું કહું કે તમે મારા માટે શું છો,
જીવવા માટે પગ નીચે આ જમીન છે,
પણ મારા માટે તો મારું આકાશ તમે છો.
હેપ્પી ફાધર્સ ડે
પ્યારા પપ્પા સાચા પપ્પા,
બાળકો સાથે બાળક પપ્પા,
કરે છે પૂરી દરેક ઈચ્છા,
મારા સૌથી સારા પપ્પા .
હેપ્પી ફાધર્સ ડે
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts