Ganga Dussehra Gujarati Wishes Images ( ગંગા દશેરા ગુજરાતી શુભેચ્છા ઈમેજેસ)

Wonderful Ganga Dussehra Status Pic In GujaratiDownload Image
મોક્ષદાયિની ગંગા મૈયા ની જય
ગંગા દશેરા પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

Ganga Dussehra Wish Picture In GujaratiDownload Image
સમસ્ત પાપોની શુદ્ધિ કરનાર માતા ગંગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
ગંગા દશેરાની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ

Ganga Dussehra Gujarati Greeting PhotoDownload Image
દરેક દિવસ તમારા જીવનમાં આવે સુખ, શાંતિ અને સમાધાન,
પાપનો નાશ કરનાર ગંગા મૈયાને મારા હૃદય પૂર્વક નમસ્કાર.
ગંગા દશેરા ની હાર્દિક શુભકામનાઓ

Wonderful Ganga Dussehra Gujarati Message ImageDownload Image
ભગવાન શિવની જટામાં નિવાસ કરનાર માતા ગંગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
ગંગા દશેરાની હાર્દિક શુભકામના

Jai Ganga Dussehra Gujarati Status PhotoDownload Image
જય ગંગા મૈયા
ગંગા દશેરાના પવિત્ર તહેવાર પર ગંગામાં ડૂબકી લગાવવાથી
માણસના તમામ પાપો ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Best Ganga Dussehra Gujarati Wish PicDownload Image
મા ગંગાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે.
આ શુભકામના સાથે, ગંગા દશેરાની શુભકામનાઓ.
હર હર ગંગે… મા ગંગાને શત શત વંદન.

Ganga Dussehra Gujarati PicDownload Image
જય ગંગા મૈયા ની
ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણ્યે નારાયણ્યૈ નમો નમઃ
આપ સૌને ગંગા દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Ganga Dussehra Quote In GujaratiDownload Image
જય ગંગા માતા
દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન્તારિણી તરલતરંગે.
શંકરમૌલિવિહારિણી વિમલે મમતિરાસ્તાં તવ પદ કમલે.
આપ સૌને ગંગા દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Happy Ganga Dussehra Gujarati ImageDownload Image

Ganga Dussehra Gujarati ShubhkamnaDownload Image
મા ગંગાના આશીર્વાદ તમને અને તમારા પરિવાર પર હમેશા રહે,
એવી શુભકામના સાથે તમને ગંગા દશેરાની શુભકામનાઓ.

Ganga Dussehra Gujarati QuoteDownload Image
ભારત માતાના હૃદયમાંથી નીકળી સર્વ પાપોનો નાશ કરનાર
માતા ગંગાને શત શત વંદન…
ગંગા દશેરાની શુભેચ્છાઓ

Ganga Dussehra Message In GujaratiDownload Image
હેપ્પી ગંગા દશેરા
તમામ પાપોને ધોઈ નાખનાર પતિત પાવન ગંગા માતા ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
તમને અને તમારા પરિવારને ગંગા દશેરાની હ્દય પૂર્વક હાર્દિક શુભકામનાઓ

Ganga Dussehra Gujarati PictureDownload Image

Ganga Dussehra Wish In GujaratiDownload Image
ગંગા દશેરા ના આ પવિત્ર તહેવાર પર, તમે
અને તમારા પરિવાર પર ગંગા મૈયાની અસીમ કૃપા રહે.
ગંગા દશેરાની હાર્દિક શુભકામનાઓ!

Ganga Dussehra Gujarati PhotoDownload Image

More Pictures

  • Happy Dussehra Gujarati Message Picture
  • Ekadashi Gujarati Wishes
  • Christmas Wishes In Gujarati
  • Happy Diwali Gujarati Greeting Picture
  • Shubh Dhanteras
  • Happy Navratri Gujarati Message Picture
  • Father's Day Wish In Gujarati
  • Guru Purnima Wishes in Gujarati
  • Shravan Mas Wishes In Gujarati

Leave a comment