Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Gayatri Jayanti Gujarati Wishes Images ( ગાયત્રી જયંતિ ગુજરાતી શુભેચ્છા ઈમેજેસ)
Download Image
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોની આરાધ્ય દેવી
અને વેદમાતા મા ગાયત્રી જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Download Imageજેમ ગંગા શરીરના પાપોને ધોઈ નાખે છે,
શરીર અને મનને શુદ્ધ કરે છે,
એ જ રીતે ગાયત્રીના રૂપમાં બ્રહ્મા ગંગાથી
વ્યક્તિનો આત્મા શુદ્ધ બને છે.
વેદમાતા ગાયત્રી જયંતિ નિમિત્તે તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ.
Download Image
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
ગાયત્રી જયંતિની હાર્દિક શુભકામના
આપ સૌને વેદમાતા ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જગતજનની મા આપણા બધા પર તેમના આશીર્વાદ રાખે.
Download Image
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
હિન્દુ ભારતીય સંસ્કૃતિની જન્મદાત્રી સર્વ વેદોની માતા જ્ઞાનદાયિની માં ગાયત્રી જયંતિના પાવન અવસર પર હાર્દિક શુભેચ્છાઓ.
Download Image
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
આપ સહુ શ્રદ્ધાળુ ભક્તોને વેદમાતા ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જગતજનની માં આપણા બધા પર તેમની કૃપા રાખે.
Download Image
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રણેય દેવોની આરાધ્ય દેવ માતા અને વેદમાતા મા ગાયત્રી જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Download Image
આપ સૌને વેદમાતા ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જગતજનની મા આપણા બધા પર તેમના આશીર્વાદ રાખે.
Download Image
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
ગાયત્રી જયંતિની હાર્દિક શુભકામના
Download Image
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્.
આપને અને આપના પરિવાર ને માં ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા
Download Image
જીવન, આયુષ્ય, શક્તિ, કીર્તિ, સંપત્તિ અને બ્રહ્મતેજ આપનાર વેદમાતા ગાયત્રી દેવીને વંદન.
ગાયત્રી જયંતિની હાર્દિક શુભકામના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts