Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Gujarat Divas Wishes Images (ગુજરાત દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
1 મે ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાતના ઉત્કર્ષ માટે યોગદાન આપનાર
એ તમામને માનવંદના..!
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે,
તમામ ગુજરાતી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ ..!
Download Image
ગુજરાત એટલે કલાપીની કવિતા,
તરણેતરના મેળાની લોકસંસ્કૃતિ,
વનરાજની ગર્જના,
અને કેસર કેરીની મીઠાશ.
મને એક ગુજરાતી હોવાનો ગર્વ છે. ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છા.
Download Image
“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી”
ગુજરાતના અનેક ઐતિહાસિક સ્થળો, વિવિધતામાં એકતાની સંસ્કૃતિ
તેમજ પ્રાચીન વારસાએ ”ગરવી ગુજરાત”ને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કરી
માં ભારતીનું નામ રોશન કર્યું છે. સૌને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.
Download Image
અભિમાન છે ગુજરાતી હોવાનો,
ગર્વ છે ગુજરાતમાં રહેવાનો.
જય જય ગરવી ગુજરાત
ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છા!
Download Image
મારી આન, બાન, શાન
ગુજરાત
ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છા
Download Image
ખંત, ખમીર અને ખુશીની અમીરાત..
ગુજરાત..
સાહસ, સંવાદ, સમપઁણનું.. સગપણ..
ગુજરાત.
સમજદારી ભરી..સમતાનુ..સરનામુ..
ગુજરાત
ગુજરાત” રાજયના સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ
Download Image
જય જય ગરવી ગુજરાત
“ગુજરાત” રાજયના સ્થાપના દિવસ ની તમામ ગુજરાતી બંધુઓને હાર્દિક શુભેચ્છાઓ.
“જ્યા જ્યા વસે અેક ગુજરાતી
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત”
Download Image
કોઈ ની મદદ કે હાથ પકડ્યા વિના,
પોતાના ખંત, મહેનત અને નીડરતા થી
ઘણા શિખરો સર કર્યા છે…
શિખરો સર કરી ને સર્વોપરી થઇ ને
ગુજરાતીઓ ના પગ હજુ જમીન ઉપર જ જડાયેલા છે
Happy Gujarat Day
Download Image
તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી
અંગે અંગ વ્યાપી ગઇ છે ગુજરાત ની ખુમારી
-કિરણ માછી ‘ કર્મયોગી’
Happy Gujarat Day
Download Image
મને ગર્વ છે હુ ગુજરાતી છું,
ગુજરાતી મારી ભાષા છે,
આખુ ગુજરાત મારુ ઘર છે.
Happy Gujarat Day
Download Image
લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી,
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
Download Image
થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું કરી લઈએ
સ્થાપના : 1 may 1960
પહેલા નું પાટનગર : અમદાવાદ
હાલ નું પાટનગર : ગાંધીનગર
રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
રાજ્યભાષા : ગુજરાતી
રાજ્યપ્રાણી : સિંહ
રાજ્યપક્ષી : સુરખાબ
રાજ્યવૃક્ષ : આંબો
રાજ્યફૂલ : ગલગોટો
રાજ્યનૃત્ય : ગરબા
રાજ્યરમત : કબ્બડી
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts