Gujarati New Year Sal Mubarak Wishes Images

સાલમુબારક ગુજરાતી શુભકામના ઈમેજેસ

Gujarati New Year Blessings ImageDownload Image
તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી,
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયું હોય,
પણ આ વરસ તમને ગમે તેવુ જાય,
એવી શુભેચ્છા
હેપ્પી ન્યુ યર!!

Sal Mubarak Gujarati WishesDownload Image
આ નવા વર્ષમાં, તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય અને
ભગવાન તમને ખુબ ખુશીઓ આપે!
એવી દિલથી તમારા માટે શુભેચ્છા સાથે સાલમુબારક

Sal Mubarak Gujarati MessageDownload Image
આવતીકાલે, 365-પાનાના પુસ્તકનું પ્રથમ સાદું પૃષ્ઠ છે,
તેને સારી રીતે લખજો.
એવી શુભેચ્છા સાથે સાલમુબારક

Gujarati Saal Mubarak Wish PictureDownload Image
નૂતન વર્ષાભિનંદન
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ અમારી શુભકામના.

Wonderful Gujarati Saal Mubarak Wish ImageDownload Image
સાલ મુબારક!
“બેસતું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય એવી નવા વર્ષની શુભેચ્છા”

Best Gujarati New Year Status PhotoDownload Image
જીતી ને ઝુકીએ….અને…હસી ને હારીયે..!!
સંબંધો ને સોના ના વરખ થી નહિ….પણ,
નવા વર્ષને હૈયા ના હરખ થી શણગારીએ…
।। બેસતા વર્ષની હાર્દિક શુભકામના ।।

Salmubarak Gujarati Wish PicDownload Image
આત્મીય સ્નેહી શ્રી, ‘નવલા સૂર્યોદયની સંગાથે આવેલા નૂતન વર્ષમા – આપનું તથા આપના કુટુંબીજનોનું જીવન ઉજજવલ અને પ્રકાશીત બની રહે,આપ અને આપના પરિવારનું આરોગ્ય બની રહે. માં ભગવતી આપીને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા અપાવે અને આપ દરેક ક્ષેત્રમા | પ્રગતિના શિખરો સર કરો એજ અંતરેચ્છા ભર્યા,
નૂતન વર્ષાભિનંદન

Gujarati Saal Mubarak Message ImageDownload Image
માન મળે સન્માન મળે, સુખ-સંપતિનુ વરદાન મળે, ડગલે ને પગલે સફળતા મળે, યુગો-યુગો સુધી નામ રહે,
તમારા જીવન મા દરરોજ આનંદ રહે તમને અને તમારા પરીવારને નવા વર્ષની એજ શુભેચ્છાઓ.

Saal Mubarak Gujarati Wish ImageDownload Image
હું આશા રાખું છું કે વર્ષમાં આ પરિવર્તન પણ તમારા જીવનમાં સારા બદલાવ લાવે.
આ નવું વર્ષ તમારા જીવનનું સર્વશ્રેષ્ઠ વર્ષ બની રહે. સાલ મુબારક

Saal Mubarak Photo FramesDownload Image

Saal Mubarak Wish in GujaratiDownload Image
આ નવું વર્ષ તમારા માટે પ્રેમ, સુખ, શાંતિ અને સફળતા લઈને આવે.
સાલ મુબારક

Gujarati Saal Mubarak Wish PicDownload Image
નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે,
ઊડી જાય ભૂતકાળના દુ:ખની ધૂળ,
સુખ જ સુખ હોય આપના જીવનમાં,
અને કષ્ટ જાશો ભૂલી.
સાલ મુબારક
તમને અને તમારા પરિવારને
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Saal Mubarak Blessing in GujaratiDownload Image
સાલ મુબારક
આ નવું વર્ષ તમારા ઉપર ભગવાન ના આશીર્વાદ વરસાવે. તમે જે માંગ્યું છે તે બધું તમને મળી શકે. તમને અને તમારા પરિવારને સાલ મુબારક.

Gujarati New Year Status PictureDownload Image
ગુજરાતી નુતન વર્ષ નાં અભિનંદન
આશા છે જીવનની નાની નાની ખુશીઓની
પળોનો આનંદ માણવાનો અવસર આપને મળે.
સાલ મુબારક !

Gujarati New Year Message PhotoDownload Image
ગુજરાતી નવ વર્ષ! આપ સહુને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે,
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી બેસતાં વર્ષની શુભેચ્છા!
સાલ મુબારક !

Gujarati New Year Wishes ImageDownload Image
આ બેસતું વર્ષ
આપના આને આપના પરિવારજનોનાં જીવનમાં
સુખ, શાંતિ, સફળતા, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સન્માન, સ્નેહ, સેવા, સુમિરણ અને સત્સંગ થી હર્યું ભર્યું આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
નૂતનવર્ષાભિનંદન
ગુજરાતી નવવર્ષની આપ સહુ ને હાર્દિક શુભકામના

Sal Mubarak Gujarati Wishes ImageDownload Image
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”
સાલમુબારક

Gujarati New Year Wishes In GujaratiDownload Image
લક્ષ્મી માતા અને શ્રી ગણેશ ની કૃપાથી
તમારા ઘરમાં ધનની વર્ષા રહે,
માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને
સુખ શાંતિનો વાસ રહે!
એવી નવા વર્ષની શુભકામનાઓ!!
સાલમુબારક

Salmubarak Gujarati WishDownload Image
ભગવાન પાસે અમારી એકજ પ્રાર્થના કે આ વર્ષે તમારા બધા સપના સાકાર થાય.
એવી દિલથી તમારા માટે નવા વર્ષની શુભેચ્છા સાથે સાલમુબારક

Gujarati New Year Messages In GujaratiDownload Image
ઈશ્વર આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે
એ જ નવા વર્ષની શુભકામના!!

Gujarati New Year Quotes In GujaratiDownload Image
નવું વર્ષ એટલે આપણા માટે બધુ બરાબર કરવાની એક નવી તક.
નવા વર્ષના અભિનંદન

Sal Mubarak Gujarati Message ImageDownload Image
ભૂલી જાઓ ભૂતકાળને,
દિલથી આવકારો આવતી કાલને.
સાલમુબારક

Sal Mubarak Gujarati Quote For WhatsappDownload Image
આવનારા વર્ષને બારણેથી
સ્મિત સાથે કહો,
“આ ખુશનુમા હશે.”
સાલમુબારક

Sal Mubarak Gujarati Status ImageDownload Image
તમારા હૃદયમાં લખી લો કે,
આવનાર દરેક દિવસ
વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે.
સાલમુબારક

Sal Mubarak Gujarati QuoteDownload Image
વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ
નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ
સાલમુબારક

Nutan Varsh Na Abhinandan Sal MubarakDownload Image
તમારા પરિવારને નુતન વર્ષના અભિનંદન
સાલ મુબારક

Nutan Varsh Na Abhinandan Sal MubarakDownload Image
નુતન વર્ષ નાં અભિનંદન
આશા છે જીવનની નાની નાની ખુશીઓની
પળોનો આનંદ માણવાનો અવસર મળે.
સાલ મુબારક

Sal Mubarak Gujarati PhotoDownload Image

Sal Mubarak In GujaratiDownload Image

Sal Mubarak Wishes In GujaratiDownload Image
લક્ષ્મી નો હાથ હોય
સરસ્વતી નો સાથ હોય અને
ગણેશ નો નિવાસ હોય
તમારા માટે આવનાર નવુંું વર્ષ
પ્રકાશમય હોય…સાલમુબારક.

Sal MubarakDownload Image
સાલ મુબારક

Sal Mubarak Animated Gif ImageDownload Image
સાલમુબારક

Sal Mubarak Animated Gif ImageDownload Image
સાલમુબારક

SAL MUBARAKDownload Image
સાલ મુબારક

More Pictures

  • Beautiful New Year 2023 Gujarati Wish Pic
  • Dev Uthani Ekadashi Wish In Gujarati
  • Merry Christmas Message Image In Gujarati
  • Dhanteras Gujarati Wish Image For Whatsapp
  • Diwali Gujarati Shubhkamna Image
  • Happy Navratri Gujrati Wish Image
  • Happy Dussehra Guarati Message Picture
  • Rose Day Gujarati Picture
  • Happy Propose Day Gujarati Wish Pic

Leave a comment