Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Holi Rangpachami Gujarati Wishes Images (હોળી ધુળેટી ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
હંમેશા મીઠી રહે તમારી બોલી,
ખુશીઓ થી ભરાઈ જાય તમારી ઝોળી,
તમને સૌને મારા તરફથી હેપ્પી હોળી
ધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ
Download Image
હું ઇચ્છુ છું કે, તમારું આગળનું વર્ષ સુખી-સમૃદ્ધ અને દરેક દિવસ હોળીની જેમ રંગીન રહે.
આ પવિત્ર તહેવાર નિમિત્તે આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હેપ્પી હોળી
Download Image
આજ મુબારક કાલ મુબારક,
હોળી ની હર પળ મુબારક.
રંગ-બિરંગી હોળી માં,
હોળી નાં હર રંગ મુબારક.
ધુળેટી ની શુભેચ્છા
Download Image
ધુળેટી ના દિવસે જે રંગે રંગાવો પણ પોતાની અંદર ના કાળા રંગને પેલા ત્યજી દેજો તો બીજા રંગો નિખરી ને આવશે.
હેપ્પી ધુળેટી
Download Image
ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી ઠંડીની સુંદર ગુલાબી સવાર માં ધુળેટી ની શુભકામનાઓ.
Download Image
હોળી ના રંગો તમારા જીવનમાં
ખુશીઓ અને આનંદ લાવે,
તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.
હોળી ની હાર્દિક શુભકામનાઓ
Download Image
તારી સોબત નો રંગ મને એવો લાગ્યો,
જાણે કેસુડાં નો રંગ પણ ઝાંખો લાગ્યો;
હોળી ની શુભેચ્છાઓ
Download Image
હોળીના રંગ ખુશીઓ લાવે,
ભગવાન કરે આ દિવસ તમારી જિંદગીમાં વારંવાર આવે.
શુભ હોળી.
Download Image
ભગવાન તેમના બધા આશીર્વાદો તમારા ઉપર વરસાવે,
અને તમારા જીવન ને ખુશીઓના રંગોથી ભરી દે.
હોળી અને ધૂળેટીની હાર્દિક શુભેચ્છા
Download Image
રંગ પ્રેમનો, રંગ સ્નેહનો,
રંગ સંબંધનો, રંગ બંધનનો,
રંગ હર્ષનો, રંગ ઉલ્હાસનો,
રંગ નવા ઉત્સવનો,
ઉજવીએ હોળી સંગે…!!!
હોળી અને ધૂળેટીની
હાર્દિક શુભેચ્છા…!!!
Download Image
હોળીનો આ તહેવાર
તમને અને તમારા પરિવારના
જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી હોળી અને ધુળેટી ની
હાર્દિક શુભકામનાઓ.
Download Image
રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.
Download Image
રંગ ઉડાવે પિચકારી.રંગ થી રંગી જાય
દુનિયા સારીહોળી ના રંગ
તમારા જીવનને
ખુશીઓથી રંગી દેઆજ શુભકામના અમારી….
હોળી મુબારક!
Download Image
લાગણી નો ભીનો વહેવાર મોકલું છું,
રંગો નો અનોખો તહેવાર મોકલું છું,
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે,
કલર સરીખો આ પ્રેમ મોકલું છું.
Download Image
હેપ્પી હોળી
Download Image
ધુળેટીની રંગીન શુભેચ્છાઓ
Download Image
પ્રેમના રંગોથી ભરો પિચકારી
સ્નેહના રંગોથી રંગીદ્યો દુનિયા બધી
આ રંગ નાં જાણે નાં કોઈ જાત નાં બોલી
સહુને મુબારક હો હેપ્પી હોળી !
Download Image
પ્રેમ નાં રંગો ખીલે પોતીકાઓ સાથે
રંગ લાવે તમારા જીવન માં ખુશી ની ફુહાર
આનંદ થી ભરેલો રહે તમારો હોળી નો તહેવાર
હેપ્પી હોળી!
होळी रंगपंचमी मराठी इमेजेस साठी खालील↓ लिंक वर क्लिक करा
Holi Rangpanchmi Wishes In Marathi Images
होली रंगावली हिन्दी इमेजेस के लिए ↓ यह लिंक पर क्लिक करे
Holi Rangawali Wishes In Hindi Images
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts