Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
યોગ આપણને સ્વ સાથે જોડે છે,
યોગથી ઈશ્વરની અનુભૂતિ થાય છે.
21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ
Download Image
યોગ માણસની માનસિક, શારીરિક
અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે.
21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ
Download Image
સફળતા ત્રણ વસ્તુઓ દ્વારા માપવામાં આવે છે,
સંપત્તિ, ખ્યાતિ અને મનની શાંતિ,
પૈસા અને પ્રસિદ્ધિ મેળવવી સહેલી છે,
“મનની શાંતિ” યોગ દ્વારા જ મળે છે.
21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ
Download Image
યોગ માનવના શરીર, મન અને આત્માને
ઉર્જા, શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે.
યોગ દિવસની શુભકામના
Download Image
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
બીમારી દૂર કરે, તે યોગ છે,
શરીરને સ્વસ્થ બનાવે, તે યોગ છે.
શરીરની ઉર્જા વધારે, તે યોગ છે,
જીવનને સુખી બનાવે, એ જ યોગ છે.
Download Image
સ્વસ્થ જીવન જીવવું હોય તો યોગ રોગમુક્ત જીવનની ચાવી છે.
હેપ્પી યોગ દિવસ
Download Image
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
શાંતિ ની પ્રાપ્તિ સારા સ્વાસ્થ્યથી થાય છે,
યોગ દ્વારા સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
Download Image
યોગ પૃથ્વી પર લોકો માટે એક વરદાન છે.
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Download Image
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
જે કરે યોગ એને ના સ્પર્શે રોગ.
યોગી બનો, પવિત્ર બનો, જીવનને સાર્થક બનાવો.
Download Image
આરોગ્ય એ સૌથી મોટી ભેટ છે,
સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે,
તે ફક્ત યોગ દ્વારા જ મળે છે.
હેપ્પી યોગ દિવસ
Download Image
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
નકામો ઢોંગ, બિનજરૂરી ઢોંગ,
સુખ નકામું લાગે છે જો હોય રોગ,
થોડો સમય પોતાના માટે કાઢો,
સ્વસ્થ અને સુખી જીવન માટે યોગને અપનાવો.
યોગ દિવસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
નબળાઈ આપણા મગજમાં ભય પેદા કરે છે,
યોગ તે ડરને દૂર કરે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Download Image
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
પૈસા પાછળ દોડી રહ્યું મન છે,
રોગોથી પીડિત દરેકનું તન છે,
તમે યોગ અપનાવો કારણ કે
આરોગ્ય એ સૌથી મોટી સંપત્તિ છે.
Download Image
ધર્મ એક એવું બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે. – ઓશો
યોગ દિવસ ની સહુને શુભેચ્છાઓ
Download Image
વૈશ્વિક યોગ દિવસ ની શુભકામના
યોગ માનવના શરીર, માં અને આત્માને ઉર્જા, શક્તિ એંડ સુંદરતા પ્રદાન કરે છે.
Download Image
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આરોગ્ય એ સૌથી મોટી ભેટ છે,
સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે,
તે ફક્ત યોગ દ્વારા જ મળે છે.
Download Image
સવાર હોય કે સાંજ રોજ કરો યોગ.
તમારી નજીક નહીં આવે ક્યારેય કોઈ રોગ.
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Download Image
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની હાર્દિક શુભકામના
યોગ સ્વાસ્થ્ય
માટે ફાયદાકારક છે,
યોગ રોગ મુક્ત જીવન
માટે ગુણકારી છે.
Download Image
આરોગ્ય એ સૌથી મહાન ભેટ છે,
સંતોષ સૌથી મોટી સંપત્તિ છે, અને
આ બંને યોગ દ્વારા જ મળે છે.
વૈશ્વિક યોગ દિવસની સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Download Image
યોગ માણસની માનસિક, શારીરિક
અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે.
યોગ દિવસ ની શુભકામના
Download Image
યોગ દિવસ ની શુભકામના
નિયમિત યોગ કરો,
હંમેશા રોગથી દૂર રહો.
Download Image
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની શુભકામના
રોગ મુક્ત જીવન જીવવા માંગો છો?
નિયમિત યોગ કરવાની ટેવ પાડો.
Download Image
યોગ દ્વારા આપણે આપનો શારીરિક અને માનસિક વિકાસ કરી શકીએ છીએ.
દરરોજ નિયમિત 20-30 મિનિટના યોગથી શારીરિક, માનસિક અને
આધ્યાત્મિક સ્વાસ્થ્ય સંતુલિત બને છે, જે આજના આ તીવ્ર ગતિથી
ચાલતા જીવનમાં ખૂબ જ જરૂરી છે.
વૈશ્વિક યોગ દિવસની સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો.
Download Image
જો શરીર અને મન સ્વસ્થ નથી તો
લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય છે,
યોગ કરીને મન અને શરીર
બંને સ્વસ્થ રહે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભકામના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts