Lakshmi Pujan Gujarati Wishes Images

લક્ષ્મી પૂજન ગુજરાતી શુભકામના ઈમેજેસ

Lakshmi Pujan Gujarati Wish ImageDownload Image
સુખ, સંપત્તિ અને માનસિક શાંતિનો પ્રકાશ દિવાથી આવશે,
લક્ષ્મી પૂજાના પવિત્ર અવસર પર ભાગ્યના દ્વાર ખુલશે.
તમને અને તમારા પરિવારને લક્ષ્મી પૂજનની શુભકામનાઓ.

Lakshmi Pujan Gujarati ShubhkamnaDownload Image
આજે લક્ષ્મી પૂજા પર મા લક્ષ્મીના તમને આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય, તમારું ઘર સંપત્તિથી ભરેલું રહે અને તમારા વ્યવસાયમાં હંમેશા વૃદ્ધિ થાય. લક્ષ્મી પૂજન ની હાર્દિક શુભકામનાઓ

Shubh Lakshmi Pujan Wish In GujaratiDownload Image
ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, શોર્યલક્ષ્મી,
વિદ્યાલક્ષ્મી, કાર્યલક્ષ્મી, વિજયાલક્ષ્મી, રાજલક્ષ્મી.
આ દિવાળી માં સર્વ અષ્ટલક્ષ્મી તમારા પર ધન નો વર્ષાવ કરે.
શુભ લક્ષ્મી પૂજન

Happy Lakshmi Pujan Wishes In GujaratiDownload Image
લક્ષ્મી નો હાથ હોય ,
સરસ્વતી નો સાથ હોય ,
ગણેશજી નો નિવાસ હોય ,
અને માં દુર્ગા ના આશીર્વાદ થી
તમારું જીવન હંમેશા તેજોમય રહે.
લક્ષ્મી પૂજન ની હાર્દિક શુભેચ્છા.

Lakshmi Puja Gujarati Message PhotoDownload Image
આજે લક્ષ્મી પૂજાનો દિવસ છે.
ઝગમગે છે સારો સંસાર,
દેવીની આરાધનામાં થઈ તલ્લીન,
બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
લક્ષ્મી પૂજન ની હાર્દિક શુભકામનાઓ.

Lakshmi Puja Gujarati Whatsapp Status PicDownload Image
સુખ, સંપત્તિ અને માનસિક શાંતિનો પ્રકાશ દિવાથી આવશે,
લક્ષ્મી પૂજાના પવિત્ર અવસર પર ભાગ્યના દ્વાર ખુલશે.
તમને અને તમારા પરિવારને લક્ષ્મી પૂજનની શુભકામનાઓ.

Shubh Savar Shubh Lakshmi Puja ImageDownload Image
શુભ સવાર શુભ લક્ષ્મી પૂજા ૐ શ્રી મહાલક્ષ્મ્યે ચ વિદ્મહે વિષ્ણુપતન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ૐ

Happy Lakshmi Pujan Blessings In GujaratiDownload Image
દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને લક્ષ્મી પૂજન ની અનેક હાર્દિક શુભકામનાઓ

Happy Lakshmi Pujan Wishes In Gujarati
Download Image
માતા લક્ષ્મીની કૃપા આપના પર સદૈવ બની રહે,
સફળતા આપને હરેક જગ્યા મળે.
હેપ્પી લક્ષ્મી પૂજન

Aapne Lakshmi Pujan Ni Hardik ShubhkamnaDownload Image

Happy Lakshmi Pujan Wishes In GujaratiDownload Image
તમારા ઘરમાં
ધનની વર્ષા થાય, લક્ષ્મીજી નો વાસ હોય,
સંકટોનો નાશ થાય, શાંતિ વાસ રહે.

Shubh Lakshmi PujanDownload Image
ધનલક્ષ્મી,
ધાન્યલક્ષ્મી,
ધૈર્યલક્ષ્મી,
શોર્યલક્ષ્મી,
વિદ્યાલક્ષ્મી,
કાર્યલક્ષ્મી,
વિજયાલક્ષ્મી,
રાજલક્ષ્મી..
આ દિવાળી માં સર્વ અષ્ટલક્ષ્મી તમારા પર ધન નો વર્ષાવ કરે.
શુભ લક્ષ્મી પૂજન

Shubh Lakshmi PujanDownload Image
શુભ લક્ષ્મી પૂજન

Shubh Lakshmi PujanDownload Image
શુભ લક્ષ્મી પૂજન

More Pictures

  • Saraswati Puja Gujarati Status Photo
  • Dev Uthani Ekadashi Wish In Gujarati
  • Merry Christmas Message Image In Gujarati
  • Dhanteras Gujarati Wish Image For Whatsapp
  • Diwali Gujarati Shubhkamna Image
  • Happy Navratri Gujrati Wish Image
  • Happy Dussehra Guarati Message Picture
  • Gujarati Hanuman Jayanti Greeting Picture
  • Rose Day Gujarati Picture

Leave a comment