Mahavir Jayanti Gujarati Wishes Images (મહાવીર જયંતિ ગુજરાતી શુભકામના ઈમેજેસ)

Mahavir Jayanti Gujarati Wish PhotoDownload Imageજૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ પર જૈન ભાઈ-બહેનોને શુભકામનાઓ

Happy Mahavir Jayanti Gujarati Greeting Download Imageઅહિંસા, દયા, ક્ષમા, શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર મહાવીર સ્વામી ના જન્મદિવસ ની શુભકામના!!

Mahavir Jayanti Gujarati Status PicDownload Imageશાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દુષ્ટો પર વિજય મેળવો, અને અસત્ય પર સત્યનો વિજય થવા દો! મહાવીર જયંતિની શુભકામનાઓ!

Happy Mahavir Jayanti Gujarati Message PicDownload Imageસંપૂર્ણ વિશ્વને અહિંસા, દયા, ક્ષમા, શાંતિ, મિત્રતા, જીવો અને જીવવા દ્યો નો સંદેશ આપનાર ભગવાન મહાવીર ના જન્મદિવસ પર તેમને અભિવાદન. સૌને હાર્દિક શુભકામનાઓ..!

Mahavir Jayanti Gujarati Message PicDownload Image“જેનું મન સદા ધર્મમાં છે ભગવાન પણ તેને વંદન કરે છે.” આવા મહાન સંદેશ વાહક ભગવાન મહાવીરની જન્મ જયંતિ પર શુભેચ્છાઓ!!

Mahavir Jayanti Gujarati WishesDownload Image
અહિંસાનો માર્ગ બતાવી,
જગતને પ્રેમનો સંદેશ આપનાર,
જૈન ધર્મના 24 માં તીર્થંકર
મહાવીર સ્વામી ની જયંતી નિમિત્તે
વિનમ્ર અભિવાદન.

Mahavir Jayanti Ni ShubhechchaDownload Image
જૈન ધર્મના 24 માં તીર્થંકર મહાવીર સ્વામી ની જયંતી નિમિત્તે
જૈન ભાઈઓ અને બહેનોને મનઃપૂર્વક શુભેચ્છા

Mahavir Jayanti Gujarati ShubhechchaDownload Image
સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર
ભગવાન મહાવીર ની જયંતી નિમિત્તે
જૈન મિત્રોને મનઃપૂર્વક શુભેચ્છા

Mahavir Jayanti Wishes In GujaratiDownload Image
સંપૂર્ણ જગતને અહિંસા, દયા, ક્ષમા, શાંતિ, મૈત્રી,
જીવો અને જીવવા દ્યો,
આ સંદેશ આપનાર ભગવાન મહાવીર ને
આજે જયંતી નિમિત્ત વિનમ્ર અભિવાદન.
બધાને મનઃપૂર્વક શુભેચ્છા

Shubh Mahavir JayantiDownload Image
શુભ મહાવીર જયંતિ

Shubh Mahavir JayantiDownload Image
શુભ મહાવીર જયંતિ

Jai Mahavir JayantiDownload Image
જય મહાવીર જયંતિ

Jai Mahavir JayantiDownload Image
શુભ મહાવીર જયંતિ

Jai Mahavir JayantiDownload Image
જય મહાવીર જયંતિ

Mahavir Jayanti Nimite Hardik ShubhechhaoDownload Image
મહાવીર જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ

Click here ↓ for Mahavir Jayanti English, Hindi & Marathi Images
Mahavir Jayanti Greetings, Wishes & Messages

More Pictures

  • Happy Hanuman Jayanti Gujarati Status Photo
  • Happy Ram Navami Gujarati Message Picture
  • Akshaya Tritiya Gujarati Message Photo
  • Chaitra Navratri Message Picture In Gujarati
  • Happy Navratri Gujarati Message Picture
  • Happy Holi Gujarati Greeting Image
  • Happy Ganesha Jayanti Gujarati Message Pic
  • Happy Gandhi Jayanti Messages In Gujarati
  • Jalaram Jayanti Gujarati Quote Image

Leave a comment