Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
વિશ્વની દરેક “માં” ને મધર ડે ની શુભકામનાઓ. તમે શકિતશાળી ભગવાનની શ્રેષ્ઠ રચના છે.
માતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ
Download Image
અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ મમ્મીને મધર ડે ની શુભેચ્છાઓ. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.
I Love You Maa
Happy Mother’s Day
Download Image
જન્મ આપીને ઉછેરી મોટા કર્યા અમને,
પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ.
મધર્સ ડે ની શુભકામનાઓ
Download Image
‘માં’ એવું નથી કે હું તને ફક્ત આજના જ દિવસે યાદ કરું છું,
આજના દિવસે તો હું દુનિયાને ફક્ત એ જણાવું છે કે
તારી હાજરી નું મહત્વ મારા જીવનમાં શું છે.
માં તને માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા
Download Image
મેં ક્યારેય ભગવાન તો જોયા નથી,
પણ મને વિશ્વાસ છે કે
તે પણ મારી માઁ જેવા જ હશે.
હેપ્પી મધર્સ ડે
Download Image
મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.
હેપ્પી મધર્સ ડે
Download Image
તારાં જ પાલવમાં વીત્યું બાળપણ,
તારી સાથે જ જોડાયેલ છે મારી ધડકન,
કહેવા ખાતર બધા માં કહે છે,
પણ મારા માટે તો તું ભગવાન છે.
મધર્સ ડે ની હાર્દિક શુભેચ્છા
Download Image
“માઁ” દુનિયાની ફક્ત એક જ એવી વ્યક્તિ છે,
જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે.
હેપ્પી મધર્સ ડે
Download Image
મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.
હેપ્પી મધર્સ ડે
Download Image
ભગવાન પાસે એક જ વિનંતી,
મારી માં ને પુષ્કળ જીવન આપો
મારા દરેક જન્મે, તેની જ કોખ મને આપો.
હેપ્પી મધર્સ ડે
Download Image
મારું સ્વર્ગ તારાં ચરણોમાં છે,
જીવનભર માથે તારો હાથ જોઈએ છે,
પ્રિય માં મને તારા આશીર્વાદની જરૂર છે,
તારા પાલવની ઠંડી હવાની જરૂર છે.
હેપ્પી મધર્સ ડે
Download Image
હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે.
હેપ્પી મધર્સ ડે
Download Image
તારા લીધે જન્મ થયો,
મેં આ વિશ્વ જોયું,
કેવી રીતે ચૂકવું તારું રૂણ,
અનંત જન્મોનો કૃતજ્ઞ હું.
માં તને માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા
Download Image
મેં કદી ભગવાનને જોયા નથી
પણ મને વિશ્વાસ છે કે
તે પણ મારી “માં” જેવા જ હશે.
માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા!
Download Image
માં તું હતી એટલે હું છું,
મારા અસ્તિત્વને
તારા ઉપકારની ઝાલર છે.
મારી સફળતાની ચમક જ્યારે
તારી આંખોમાં દેખાય,
ત્યારે મન ભરાઈ જાય છે.
માં તને માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા
Download Image
કુરબાની તેં માં લાખ દીધી જીવનપથમાં મારા,
ઈશ્વરથી એ અધિક છે માં કોટિ ઉપકારો તારા,
મારી ભૂલોને માફ કરે વિશાળતા તારી ખૂબ,
મારી ઊપર સદા વર્ષાવે છે તું આશિષ ધારા.
માં તને માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા
Download Image
હાર બનાવવા માટે હજારો ફૂલ જોઈએ,
આરતી સજાવવા માટે હજારો દીવા જોઈએ,
દરીયો બનાવવા માટે હજારો પાણીના ટીપા જોઈએ,
પણ ” માઁ ” એકલી જ પર્યાપ્ત છે
બાળકોની જીંદગી સ્વર્ગ બનાવવા માટે.
હેપ્પી મધર્સ ડે
Download Image
શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે,
માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે.
હેપ્પી મધર્સ ડે
Download Image
માતાનો ખોળો એટલે
પ્રેમની યુનિવર્સીટી અને કરૂણાનું મંદિર
હેપ્પી મધર્સ ડે
Download Image
તમને ખબર છે, પ્રેમ આંધળો કેમ હોય છે?
કારણ કે માં એ તો તમારો ચહેરો જોયા પહેલા જ
તમને જ પ્રેમ કરવાનું તો શરૂ કરી દીધું હોય છે.
હેપ્પી મધર્સ ડે
Download Image
દુનિયામાં આવ્યાપછી સૌથી પહેલા મને
વહાલ કરનારી વ્યક્તિ એટલે માં …
Happy Mother’s Day!
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts