Nag Panchmi Gujarati Wishes Images

નાગ પંચમી ગુજરાતી શુભકામના ઈમેજેસ

Nag Panchami Status In GujaratiDownload Image
નાગપંચમીનો દિવસ તમારા માટે મંગલમય બને એવી પરમેશ્વરને પ્રાર્થના.
ચાલો નાગપંચમી ઉજવીએ ઈશ્વર રૂપી નાગનું રક્ષણ અને નિસર્ગ નું જતન કરીએ।
નાગપંચમી ની શુભેચ્છા

Nag Panchami Gujarati Quote ImageDownload Image
નાગપંચમીના તહેવાર નું નિર્માણ
પ્રકૃતિ પ્રત્યેની ફરજ ને ધ્યાનમાં રાખીને થયું છે.
ખેડૂતનો જે સાચો મિત્ર, શિવના ગળાનો હાર બન્યો છે,
માન આપીએ નાગરાજને, શિવશંકરની પૂજા કરીએ…
નાગપંચમીની હાર્દિક શુભકામના

Nag Panchami Gujarati Status ImageDownload Image
શિવબાબાના ગળામાં વિરાજે નાગ,
પોતાની ફેણ પર રાખી છે પૃથ્વીને ઉઠાવી,
આવા છે શક્તિશાળી આપણા નાગ દેવતા,
અમે તેમના ચરણોમાં નમન કરીએ છીએ.
નાગ પંચમીની શુભકામના

Nag Panchami Gujarati Message PicDownload Image
શ્રાવણ માસનો પ્રથમ તહેવાર નાગ પંચમી…
નાગપંચમીના શુભ દિવસે નાગની મનોભાવે પૂજા કરવાથી
તમને સર્વ શકિતશાળી શિવના આશીર્વાદ અને સંરક્ષણ પ્રાપ્ત થશે…
નાગદેવતાની કૃપા તમારા પર સદાય બની રહે…
નાગપંચમીની શુભકામનાઓ

Nag Panchami Gujarati Shayari ImageDownload Image
શ્રાવણ મહિનામાં નાગ પંચમીનોં તહેવાર છે.
ભગવાન શિવના ગળામાં સાપનો હાર છે,
જે સાપને સાચા દિલથી દૂધ આપે છે,
તેમનો બેડો પાર છે.
નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ

Nag Panchami Wishes In GujaratiDownload Image
ભગવાન શિવ શંકર બધાને શક્તિ અને સામર્થ્ય આપે એવી પ્રાર્થના।
આપને અને આપના પરિવાર ને નાગપંચમી ની શુભેચ્છા

Shubh Nag Panchami Gujarati Status ImageDownload Image
ભગવાન ભોલેનાથની કૃપાથી પૂર્ણ થાય છે કાર્ય તમામ,
નાગ પંચમીના શુભ અવસર પર મારા કોટિ કોટિ પ્રણામ.
નાગપંચમીની શુભકામના

Nag Panchami Gujarati MessagesDownload Image
નાગદેવતા તમારા ઘરનું, ઘરના સર્વે સદસ્યો નું રક્ષણ કરો.
નાગપંચમી ની હાર્દિક શુભેચ્છા

Nag Panchami Gujarati Best WishesDownload Image
તમારા જીવનમાં આવે સુખ, શાંતિ અને લક્ષ્મી.
તમને આશીર્વાદ મળે આ વર્ષની નાગપંચમી.
નાગ પંચમીની તમને અને તમારા પરિવારને શુભકામના.

Nag Panchami Messages In GujaratiDownload Image
શિવ શંભુ ના ગળાનો હાર, તું ભૂમિનો સ્વામી,
આજે તારો તહેવાર આવ્યો છે નાગપંચમી.
નાગપંચમી ની શુભેચ્છા

Nag Panchami Ni ShubhechchhaDownload Image
શિવ શક્તિથી, શિવ ભક્તિથી
આજે નાગપંચમી ના શુભ પ્રસંગે,
આપના જીવનમાં પ્રગતિ મળે.
નાગ પંચમી ની શુભેચ્છા

Nag Panchami Ni ShubhkamnaDownload Image

Nag Panchami Ni Anek ShubhkanaoDownload Image
હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને
સુખ પ્રદાન કરો, અને બધાનું ભલું કરો.
તમને અને તમારા પરિવારના લોકોને
નાગ પંચમીની અનેક શુભકામનાઓ.

Nag Panchami Ni Hardik ShubhechchaDownload Image

Nag Panchami Hardik ShubhechchaDownload Image
શ્રાવણ મહિનાનો
મહત્વપૂર્ણ તહેવાર નાગપંચમી છે.
કાળિયા નાગનો પરાજય કરીને,
યમુના નદીમાંથી
ભગવાન કૃષ્ણ
સુરક્ષિત આવ્યા એ દિવસ.
શ્રાવણ સુદ પંચમી
એટલે નાગપંચમી.
નાગપંચમી ની હાર્દિક શુભેચ્છા

Download Image

Nag Panchami Gujarati Message ImageDownload Image
નાગ પંચમીનો આ તહેવાર,
શીખવાડે દરેક જીવને કરવો પ્યાર.
નાગ પંચમીને હાર્દિક શુભેચ્છાઓ

Nag Panchami Gujarati Wishes ImageDownload Image
નાગ પંચમી નો આ શુભ તહેવાર
નાગરાજા ની ઘરે પૂજા કરી ઉજવીએ.
નાગ પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છા

Nag Panchami Gujarati Slogan ImageDownload Image
નાગ નું રક્ષણ કરો.
પ્રકૃતિ નું જતન કરો.
નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!

More Pictures

  • Dev Uthani Ekadashi Wish In Gujarati
  • Merry Christmas Message Image In Gujarati
  • Dhanteras Gujarati Wish Image For Whatsapp
  • Diwali Gujarati Shubhkamna Image
  • Happy Navratri Gujrati Wish Image
  • Happy Dussehra Guarati Message Picture
  • Rose Day Gujarati Picture
  • Happy Propose Day Gujarati Wish Pic
  • Chocolate Day Gujarati Status Photo

Leave a comment