Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Narasimha Jayanti Gujarati Wishes Images ( નૃસિંહજયંતિ ગુજરાતી શુભકામના ઈમેજેસ )
શ્રી વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ જયંતી ની સહુને મનઃપૂર્વક શુભેચ્છા
નૃસિંહ જયંતી ની શુભકામના
શક્તિ અને પરાક્રમની દેવતા શ્રી નરસિંહ ભગવાન ની
જયંતી નિમિત્ત સહુને ખૂબ ખૂબ શુભેચ્છા
શ્રી વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નૃસિંહ જયંતી ની સહુને મનઃપૂર્વક શુભેચ્છા
નૃસિંહ દેવદેવેશ તવ જન્મદિને શુભે !
ઉપવાસં કરિશયામી સર્વભોગ વીવર્જિતાં: !!
નૃસિંહ જયંતીની હાર્દિક શુભેચ્છા
દૈત્યરાજ હિરણ્યકશયપુ ના અત્યાચારથી ભક્તની રક્ષા કરનાર
ભગવાન નરસિંહ જયંતીની સહુને હાર્દિક શુભેચ્છા
ૐ ઉગ્રં વીરં મહાવિષ્ણું જ્વલનતં સર્વતોમુખમ્।
નૃસિંહ ભીષણં ભદ્રં મૃત્યુ નમામ્યહમ્।।
ભગવાન નૃસિંહ જયંતીની સૌને શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts