Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Paryushan Maha Parv Gujarati Wishes Messages Images ( પર્યુષણ મહા પર્વ ગુજરાતી શુભકામના સંદેશ ઈમેજેસ )
પર્યુષણ પર્વ આત્મશુદ્ધિ, સંયમ,
ત્યાગ અને નવચેતના ને
વિકસિત કરવાની તક આપે છે.
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
પર્યુષણ પર્વ
આત્મશુદ્ધિ, સંયમ,
ત્યાગ અને નવચેતના ને
વિકસિત કરવાની તક આપે છે.
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
પર્યુષણ પર્વ
આત્મા ને પરમાત્મા બનાવતું
રાગ પર વીતરાગ નો વિજય અને
અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર
મહા પર્વ છે.
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
માસખમણ, અઠ્ઠાઈ, છઠ, ચોગડો,
આયંબીલ, એકાસણા, બિયાસણા,
વરસીતપ તથા નવકારશી કરવાવાળા
બધા તપસ્વીઓને સુખશાતામાં પુછી ખમાવુ છું.
પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા
જય જીનેન્દ્ર
પુણ્ય નું પોષણ, પાપનું શોષણ
એટલે મહાપર્વ પર્યુષણ
સહુને મારા
સમસ્ત પરિવાર વતી,
સુખ શાતા પૂછી ખમાવીયે છીયે.
સહુ શાતા મા રહો એવી,
વીર પ્રભુ ને પ્રાર્થના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts