Search

Shubh Savar Anmol Suvichar (શુભ સવાર અનમોલ સુવિચાર) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Suprabhat Gujarati Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Suprabhat Gujarati Suvichar Download Image

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય….. સુપ્રભાત This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Jivan Sundar Chhe Tena Par Prem Karo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Jivan Sundar Chhe Tena Par Prem Karo Download Image

શુભ સવાર જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ, મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Beautiful Gujarati Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Beautiful Gujarati Suvichar Download Image

શુભ સવાર આપણું વર્તનજ આપણું પ્રતિબિંબ છે. જો પ્રેમ જોઈએ છે, તો પ્રેમ આપવો પડશે, જો માન જોયતું હોય તો આદર આપવો પડશે, જો વિશ્વાસ જોઈએ છે, તો વિશ્વાસ કરવો પડશે. This picture was submitted by Sunil Sharma.

Contributor:

Shubh Savar Hansata Raho Khush Raho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Hansata Raho Khush Raho Download Image

શુભ સવાર જીવન વિશે આપણી ફરિયાદો જેટલી ઓછી થશે, તેટલું જીવન વધુ સારું બનશે! હંસતા રહો, ખુશ રહો। This picture was submitted by Sunil Sharma.

Contributor:

Suprabhat Hasy Par Gujarati Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Suprabhat Hasy Par Gujarati Suvichar Download Image

સુપ્રભાત ‘હાસ્ય’ એ Electricity છે, આયુષ્ય એ તેની Battery છે .. જ્યારે જ્યારે આપણે હસ્યે … Battery ચાર્જ થવા લાગે, અને એક સુંદર દિવસ Activate થાય .. So Keep Smiling… This picture was submitted by Smita Haldankar.

Contributor:

Good Morning Gujarati Suvichar For WhatsApp

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Good Morning Gujarati Suvichar For WhatsApp Download Image

દુખ Auto-Update નથી તોય Download થઈ જાય છે સુખમાં Virus નથી તોય Hang થઈ જાય છે લાગણીઓનું SD card નથી તોય Storage થઈ જાય છે સંબંધમાં Camero નથી તોય Selfie થઈ જાય છે જીંદગી Whatsapp નથી તોય Last seen થઈ જાય છે માણસ Mobile નથી તોય બદલાઈ જાય છે.. ગુડ મોર્નિંગ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Samay Quote

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Samay Quote Download Image

This picture was submitted by Rameshchandra Patel.

Contributor:

Shubh Savar Safalta Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Safalta Suvichar Download Image

This picture was submitted by Rameshchandra Patel.

Contributor:

Shubh Savar Manas Par Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Manas Par Suvichar Download Image

શુભ સવાર શુભ દિવસ આજના દિવસે આનંદ રહે માણસ…. કર્તવ્ય થી અમર થાય છે, ઉત્સાહથી યુવાન થાય છે, પ્રાર્થનાથી પ્રફુલ્લ રહે છે, અને પરોપકારથી ચીરંજીવ બને છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Suprabhat – Tamaru Smit Tamaro Logo Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 8
Suprabhat – Tamaru Smit Tamaro Logo Chhe Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor: