Search

Shubh Savar Sandesh (શુભ સવાર સંદેશ) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Navo Diwas Navi Savar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Navo Diwas Navi Savar Download Image

વિચારોના પરિવર્તનથી પણ નવો દિવસ ઉગે છે. માત્ર સૂર્ય ચમકવા થી જ,સવાર થતી નથી. નવો દિવસ નવી સવાર મુબારક હો This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Happy Monsoon

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Happy Monsoon Download Image

અંતે એક વાદળે હિંમત કરી…. સળગતા સૂર્ય સામે ગરજવા ની… અને વરસવાની ભાવ અત્તર નો આજે ઉતરી ગયો…. જ્યારે વરસાદનું પહેલું ટીપું… માટી માં ભળી ગયું… શુભ સવાર હેપ્પી મોનસુન ???? This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Flower Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Flower Suvichar Download Image

સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને , તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી… શુભ સવાર ???? This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Suvichar On Flowers

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Suvichar On Flowers Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Suvichar On God

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Suvichar On God Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Good Morning Vahetu Mukyu Maru Je Smile

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Good Morning Vahetu Mukyu Maru Je Smile Download Image

વહેતું મૂકયું જે મારું Smile…. તારા Smile સાથે અથડાઈ ગયું… નહોતી કોઈ ઓળખાણ આપ ની વચ્ચે… છતાં દોસ્તી નું બંધન બંધાઈ ગયું….. શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 9
Shubh Savar Download Image

વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફૂલોની રંગોળી સુશોભિત થઈ ઉઘડી આંખોને યાદ કર્યા તમને તો દિવસની અલૌકિક શરુઆત થઈ શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

SuPrabhat

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
SuPrabhat Download Image

સુપ્રભાત…! સવારના પુષ્પો ખીલી ગયા, સુર્ય પોતાનો રથ લઇને નિકળી ગયા, પક્ષી પોતાના માળા માથી વિચરણ કરવા ઉડી ગયા, શું તમે પોતાની દિનચર્યા માં શામેલ થઇ ગયા? This picture was submitted by Smita Haldankar.

Contributor:

Good Morning – Utho Navi Tajgi Sathe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 30
Good Morning – Utho Navi Tajgi Sathe Download Image

ઊઠો, નવી તાજગી સાથે શરૂઆત કરો, દરેક દિવસે ચમકતી તક ને જુઓ. ગુડ મોર્નિંગ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Suprabhat – Fulo Ni Jem Mahekta Raho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Suprabhat – Fulo Ni Jem Mahekta Raho Download Image

ફૂલો ની જેમ મહેકતા રહો, તારા ની જેમ ચમકતા રહો, નસીબથી મળી આ જિંદગીમાં હસો અને હસાવતા રહો. સુપ્રભાત This picture was submitted by Smita Haldankar.

Contributor: