Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Radha Ashtami Gujarati Wishes Images (રાધા અષ્ટમી ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
નટખટ રાધા પ્યારી તમને અને તમારા પરિવારને
સુખ અને સમૃદ્ધિ આપે.
રાધષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા
Download Image
જો તમે રાધાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જાણો છો,
તો તમે પ્રેમને તેના સાચા અર્થમાં જાણ્યો છો.
રાધા રાણી ના પ્રાગટય દિવસ “રાધા અષ્ટમી” ની હાર્દિક શુભેચ્છાઓ.
Download Image
“રાધા” ના સાચા પ્રેમ નું આ ઇનામ છે,
લોકો કાન્હા પહેલા ‘રાધા’નું નામ લે છે.
રાધા અષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ.
Download Image
રાધા-રાધાના જપથી થઈ જશે તમારો ઉદ્ધાર,
કારણ કે આ એ નામ છે જે કૃષ્ણને પ્રિય છે,
રાધા અષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ.
Download Image
રાધા એ શ્રી કૃષ્ણ ને પુચ્છયું,
પ્રેમનો અસલી મતલબ શું છે?
શ્રી કૃષ્ણ એ હસીને કહ્યું
જ્યાં મતલબ હોય છે,
ત્યાં પ્રેમ જ ક્યાં હોય છે.
હેપ્પી રાધષ્ટમી
Download Image
પ્રેમ બે આત્માનું મિલન છે,
તેજ રીતે જેમ પ્રેમમાં કૃષ્ણ નું નામ રાધા,
અને રાધાનું નામ કૃષ્ણ હોય છે.
રાધા રાણી પ્રગટ દિવસ
રાધષ્ટમી ની હાર્દિક શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts