Raksha Bandhan Gujarati Wishes Images (રક્ષાબંધન ગુજરાતી શુભકામના ઈમેજેસ)

Raksha Bandhan Ni Shubh KamnaDownload Image
આકાશમાં જેટલા તારા છે,
તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે,
દુનિયાની હરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી
અરજ છે મારી!
રક્ષાબંધન ની શુભકામના !!

Raksha Bandhan Na Vadhamana - Gujarati GreetingDownload Image
રક્ષાબંધનના વધામણાં
આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી
આ તો બહેનનો ભાઈ ને અને
ભાઈનો બહેનને
હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

Raksha Bandhan Ni Hardik ShubhechchhaDownload Image
રક્ષાબંધનનો તહેવાર છે,
સર્વત્ર ખુશીઓની રેલમછેલ છે,
એક ધાગામાં બંધાયેલો,
ભાઈ-બહેન નો પ્રેમ છે.
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા !!

Raksha Bandhan Ni Hardik ShubhechchhaDownload Image
સૂર્યની જેમ ચમકતા રહો,
ફૂલોની જેમ મહેકતા રહો,
આજે આ બહેનના આશીર્વાદ છે,
તમે હંમેશા ખુશ રહો!
મારા ભાઈ ને બહેન તરફથી શુભેચ્છા !!

Raksha Bandhan Ni ShubhechhaDownload Image
ભાવ-સ્નેહનું સતત સર્જન…
અદકેરું બંધન….રક્ષાબંધન….
રેશમનો તાર… એક અનોખો સાર…
ભીંજાય એમાં આખો સંસાર….
આમ તો આ એક સૂતર નો જ
દોરો હોય છે…
હેતથી ને લાગણી થી…
રાખડી થઈ જાય છે, એક અતૂટ બંધન.
રક્ષાબંધન ની શુભેચ્છાઓ

Raksha Bandhan Ni Hardik ShubhechhaDownload Image
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

Raksha Bandhan No Sacho ArthDownload Image
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

Raksha Bandhan Ni Hardik ShubhechhaDownload Image
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

Raksha Bandhan Parv – Gujarati GreetingDownload Image
રક્ષાબંધનના
આ પાવન પર્વ પર
કરું છું ભગવાનને પ્રાર્થના
રાખે હંમેશાજાળવીને
જન્મોજનમ
આ આપણું બંધન
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

Raksha Bandhan in GujaratiDownload Image
મારી વહાલી બેહન ભલે હું તારાથી દુર છું 
પણ હમેશા તારા માટે નો
મારો વહાલ અને પ્રેમ ઈજ છે
તને રક્ષા  બંધન ના ખુબજ  અભીનંદન

Raksha Bandhan in GujaratiDownload Image
ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન, રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર.
તને રક્ષા  બંધન ના ખુબજ  અભીનંદન

More Pictures

  • Agiyaras Ni Hardik Shubhechha
  • Happy Diwali Blessings In Gujarati
  • Shubh Dhanteras
  • Navratri Ni Khub Khub Shubhechha
  • Shubh Angarki Sankashti Chaturthi Gujarati Image
  • Shravan Mas Ni Hardik Shubhkamnao
  • Guru Purnima Wishes in Gujarati
  • Devshayani Ekadashi Gujarati Shubhechcha
  • Ashadhi Beej And Kachhi  New Year Gujarati Wishes

Leave a comment