Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Ram Navami Gujarati Wishes Images (રામ નવમી ગુજરાતી શુભકામના ઈમેજેસ)
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના
જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા.
આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને ઉતારી
આપણાં જીવનને ધન્ય બનાવીએ.
તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી
દશરથ નંદનને પ્રાર્થના. જય જય શ્રીરામ.
શ્રી રામનવમીના મંગલ દિવસની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ
આપ અને આપના પરિવાર પર સદૈવ બન્યા રહે તેવી પ્રાર્થના..
જય શ્રી રામ
રામનો આદર્શ લઈને કરો શરૂઆત જીવનની,
હમેશા રહેશો આનંદી અને જીવનમાં થશે પ્રગતિ.
શ્રી રામ નવમીની હાર્દિક શુભેચ્છા
પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ
પર આપને અને આપના પરિવારજનો ને
શ્રી રામ નવમીની હાર્દિક શુભેચ્છા
આપણે આદર્શ લેવો હોય તો તે પ્રભુરામચંદ્ર પાસેથી કારણકે
તેમના જેવો રાજા, માતૃ-પિતૃવચની પુત્ર અને
એકવચની પુરુષ ક્યારેય ન હોઈ શકે.
શ્રી રામ નવમીની શુભેચ્છા!
રામ નવમીની તમને અને તમારા કુટુંબીજનનોને ખૂબ ખૂબ શુભેચ્છા
પ્રભુ રામચંદ્રના આશીર્વાદ સદૈવ તમારા પર રહે અને તમારું ઘર
કાયમ આનંદ અને સૌભાગ્યથી હર્યુંભર્યું રહે એવી શુભેચ્છા.
શ્રી રામ રામ રઘુનંદન રામ રામ
શ્રી રામ રામ ભરતગ્રજ રામ રામ
શ્રી રામ રામ રણકર્કશ રામ રામ
શ્રી રામ રામ શરણં ભવ રામ રામ॥
રામનવમીની હાર્દિક શુભેચ્છા!
રામ નામ જપતા રહો, સારું કામ કરતાં રહો.
રામ નવમીની હાર્દિક શુભેચ્છા
શુભ સવાર શુભ દિવસ
શ્રી રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
દુર્જનોનો નાશ કરીને કુશળ પ્રશાસનનો
આદર્શ સ્થાપિત કરનાર મર્યાદા પુરષોત્તમ,
શ્રી રામચંદ્રને વંદન, શ્રી રામનવમીની હાર્દિક શુભેચ્છા!
રામ દરેક ઘરમાં છે, રામ દરેક આંગણામાં છે,
જે રાવણને મનથી દૂર કરશે, રામ તેના મનમાં છે.
શ્રી રામ નવમીની શુભકામનાઓ!
એક વાણી, એક વચની,
મર્યાદાપુરષોત્તમ એવા છે
અમારા શ્રી રામ.
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
અયોધ્યા જેમનું ધામ છે,
તેમનું નામ શ્રી રામ છે,
મર્યાદા પુરુષોત્તમ તે રામ છે,
તેમના ચરણોમાં મારા પ્રણામ છે,
રામ નવમી ની આપને
હાર્દિક શુભેચ્છા.
અયોધ્યા ના વાસી રામ
રઘુકુળ ના કહેવાય રામ
પુરુષોમાં ઉત્તમ રામ
સદા જપો હરિ રામનું નામ
હેપ્પી રામ નવમી
રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ
ક્રોધ પર જેમણે વિજય મેળવ્યો છે,
જેમના પત્ની સીતા છે, જે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ નાં ભાઈ છે,
જેમના ચરણોમાં હનુમંત લલ્લા છે,
એ પુરષોત્તમ રામ છે. ભક્તો નાં જેમાં પ્રાણ છે,
એવા મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ ને કોટી કોટી પ્રણામ.
શ્રી રામ તમારા જીવનમાં પ્રકાશ લાવે..
રામ તમારું જીવન સુંદર બનાવે.
અજ્ઞાનરૂપી અંધકારદૂરકરી,
તમારા જીવનમાંજ્ઞાનરૂપી પ્રકાશ લાવે.
રામનવમી ની હાર્દિક શુભેછા.
શ્રી રામ
જય રામ
જય જય રામ
Happy Ram Navmi
Click here ↓ for Ram Navami English, Hindi & Marathi Images
Ram Navami Wishes, Greetings & Messages
श्री राम चालीसा के लिए ↓ यह लिंक पर क्लिक करे
Ram Chalisa In Hindi
श्रीरामरक्षा स्तोत्रम् के लिए ↓ यह लिंक पर क्लिक करे
Shri Ram Raksha Stotram With Meaning In Hindi
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts