Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Sita Navami Gujarati Wishes Images ( સીતા નવમી ગુજરાતી શુભેચ્છા ઈમેજેસ)
Download Image
જગતની પાલનહાર, પીડિતોની તારણહાર,
સંકટહરિણી માતા સીતાને મારા વારંવાર પ્રણામ.
હેપ્પી સીતા નવમી!
Download Image
સીતા માં તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવે.
સાચા હૃદયથી માતા સીતાની પૂજા કરો,
સીતા નવમીના આ શુભ અવસર પર,
તેમના આશીર્વાદ તમારી સાથે રહે.
આપને સીતા નવમીની હાર્દિક શુભકામના
Download Image
માં સીતાના આશીર્વાદથી આપના ઘરમાં સુખ શાંતિ રહે।
આપને તથા આપણા પરિવારને
સીતા નવમીની હાર્દિક શુભકામનાઓ!
Download Image
સીતા નવમી ની તમને અને તમારા
પરિવારને શુભકામનાઓ
સીતા નવમીનો આ દિવસ તમારા
જીવનમાં સુખ અને સંતોષ લાવે
એવી અમારી સદિચ્છા.
Happy Sita Navami
Download Image
સીતા માતા એ
સ્ત્રીને અપાવ્યું સન્માન,
જાતે કષ્ટ સહન કરી
શ્રી રામના સન્માન પર
ન આવવા દીધી કોઈ અડચણ.
આવી સીતા માતા ને મારા સાષ્ટાંગ નમસ્કાર.
હેપ્પી સીતા નવમી!
Download Image
શ્રી રામચંદ્રજી ની પ્રિયતમા શાશ્વત શક્તિનો આધાર
માં સીતા નવમીની શુભકામના
Download Image
સીતા નવમીની હાર્દિક શુભેચ્છા
Download Image
આપને અને આપના પરિવારને
સીતા નવમી ની ખૂબ ખૂબ શુભેચ્છા
Download Image
શ્રી રામચંદ્રજી ની પ્રિયતમા
સીતા નવમીની ખૂબ ખૂબ શુભેચ્છા
Download Image
ૐ શ્રી સીતા રામાય નમઃ
પવિત્રતા, ત્યાગ, સમર્પણ, સાહસ અને ધૈર્યનું પર્વ
સીતા નવમીની શુભકામના
Download Image
ૐ શ્રી સીતા રામાય નમઃ
પવિત્રતા, ત્યાગ, મમતા અને સમર્પણ નું પર્વ
સીતા નવમીની હાર્દિક શુભકામના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts