New Year Messages Wishes In Gujarati

નવાવર્ષની ગુજરાતી શુભકામના

નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના…..

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવાં વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાનને માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષના અભીનંદન…

તમારા પરિવાર ને
નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા
હેપી ન્યૂ યર 2020!

વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના…..

તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
એવી શુભેચ્છા સહ……….હેપી ન્યુ યર!

તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના

આ નવું વર્ષ તામરી જિંદગીમાં હર્ષ,
ઉલ્લાસ, ખુશી, અપાર સમૃદ્ધિ અને
પ્યાર, મોહબ્બત ફેલાવે
એવી મારી તમને શુભેચ્છા.
નવું વર્ષ મુબારક.

નવુ વર્ષ! આપ સહુને ને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે, અને
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!

“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”
હેપ્પી ન્યુ યર!

Leave a comment