Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Women’s Day Gujarati Wishes Images ( વિશ્વ મહિલા દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી,
દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહિલા શક્તિને સલામ!
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ!
Download Image
મારી વ્હાલી માતાને મહિલા દિવસની શુભેચ્છા
પૂર્વ જન્મનું પુણ્ય જ હશે,
જન્મ જે તારા ગર્ભમાં થયો,
વિશ્વ જોયું નહોતું છતાં
નવ મહિના શ્વાસ સ્વર્ગમાં લીધો
Download Image
જીવનના દરેક તબક્કે,
પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકર કરનારી,
મા, બહેન, પત્ની અને દીકરીને
મહિલા દિવસની શુભેચ્છા
Download Image
સ્ત્રી એટલે વાત્સલ્ય,
સ્ત્રી એટલે માંગલ્ય,
સ્ત્રી એટલે માતૃત્વ.
સ્ત્રી એટલે કર્તવ્ય.
વિશ્વ મહિલા દિવસ ની શુભકામના
Download Image
જીવનના દરેક તબક્કે,
પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકર કરનારી,
માં, બહેન, પત્ની અને દીકરી ને
મહિલા દિવસની શુભેચ્છા
Download Image
તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી,
દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મહિલા શક્તિને સલામ!
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ!
Download Image
મારી વ્હાલી માં ને મહિલા દિવસની શુભેચ્છા
પૂર્વ જન્મનું પુણ્ય જ હશે,
જન્મ જે તારા ગર્ભમાં થયો,
વિશ્વ જોયું નોહતું છતાં
નવ મહિના શ્વાસ સ્વર્ગમાં લીધો.
Download Image
સફળ અને પ્રેમાળ પત્ની ઘરને સ્વર્ગ બનાવે છે,
હું તમને જોઈને આ વાત સમજી ગયો.
હેપ્પી ઇન્ટરનેશનલ વુમન્સ ડે વ્હાલી પત્ની.
Download Image
તું આદિશક્તિ, તુંજ મહાશક્તિ, વરદાયિની કાલિકા,
તારી કૃપા થી સજ્યો છે આ સંસાર.
વિશ્વ મહિલા દિવસ ની શુભકામના
Download Image
તારી ઉત્તંગ ઉડાન આગળ
ગગન પણ ઠીંગણું ભાસે
તારી વિશાળ પાંખો હેઠળ
આખું વિશ્વ તું વસાવે.
જાગતિક મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા.
Download Image
તારા પ્રયત્નો ને મળવાદે સફળતાની સોનેરી કિનાર
લક્ષ લક્ષ દિવાથી પ્રકાશિત કર તારો સંસાર
કર્તવ્ય અને સામર્થ્ય ની ઓઢીલે નવી ઝાલર
સ્ત્રી શક્તિ નો થવા દે ફરી એકવાર જાગર.
જાગતિક મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા.
Download Image
વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું,
એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું…
મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts