Beautiful Sisters’ Day Gujarati Message for Loving Sister

Download Image Beautiful Sisters Day Gujarati Message For Loving Sister
બહેન એટલે પ્રેમ અને વિશ્વાસનું સરનામું,
જેના હોવાથી ઘરમાં સદા ખુશીઓનું ધામ…
ભલે ગમે તેટલા ઝઘડા થાય પણ વહાલ ક્યારેય ઓછું ન થાય,
એવી વહાલી બહેનને દિલથી ખુબ ખુબ પ્રેમ!
હેપ્પી સિસ્ટર્સ ડે! Happy Sisters’ Day!
Leave a comment