Search

Gujarati Festivals (ગુજરાતી તહેવાર શુભેચ્છા) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

14 November Bal Divas Gujarati Message

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

14 November Bal Divas Gujarati Message
*આજે 14 નવેમ્બર….*
. *બાળ દિવસ ..*.
*આત્મકલ્યાણ ના માર્ગે અને* *ભક્તિ ના માર્ગે , બાળક જેવાં થવું જરૂરી છે ..*
*નિર્દોષ, નિખાલસ, સહજ અને સરળ…..*
*બાળક ના આ ગુણો આપણાં માં વિકસિત થાય ….*
*કર્મ બન્ધન થી હળવાં* *થઈએ…*
*પ્રભુ ને વહાલાં લાગીએ …..*
*એ જ શુભકામના…*????????®

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Jalebi Fafda Gujarati Dussehra Wishes Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5


જલેબી જેવા મીઠા અને ફાફડા
જેવા સીધા મારા વ્હાલા મિત્રોને.
????????હેપ્પી દશેરા????????

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Nag Panchami Ni Shubhechchha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Nag Panchami Ni Shubhechchha
શિવ શક્તિથી, શિવ ભક્તિથી
આજે નાગપંચમી ના શુભ પ્રસંગે,
આપના જીવનમાં પ્રગતિ મળે.
નાગ પંચમી ની શુભેચ્છા

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Nag Panchami Ni Anek Shubhkanao

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Nag Panchami Ni Anek Shubhkanao
હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને
સુખ પ્રદાન કરો, અને બધાનું ભલું કરો.
તમને અને તમારા પરિવારના લોકોને
નાગ પંચમીની અનેક શુભકામનાઓ.

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Happy Guru Purnima Gujarati Sandesh

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Happy Guru Purnima Gujarati Sandesh
આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ????

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor: