Best Labh Panchami Gujarati Message Image

Best Labh Panchami Gujarati Message ImageDownload Imageવિવાદ વગર દીવસ પૂર્ણ થઇ જાય એ જ સાચો લાભ
રાત્રે શાંતિ પૂર્ણ નીંદર આવી જાય એ જ સાચો લાભ.
દીવસમાં કોઇ એક ને મદદરૂપ થવાય એ જ સાચો લાભ
દવાખાનામાં પૈસો ના વેડફાય એ જ સાચો લાભ
મહેનત અને પ્રામાણિકતાથી ધન આવે એ જ સાચો લાભ
આ પાંચ લાભ એટલે જ લાભ પાંચમ.
લાભપાંચમની આપ સૌને હાર્દીક શુભકામના.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment