Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
તમારા જીવનની મીઠાશ કાયમ ચોકલેટની જેમ રહે…
Happy Chocolate Day
Download Image
Happy Chocolate Day
આ ચોકલેટ ડે પર તમારા જીવનના તમામ દુ:ખ અને સમસ્યાઓ દૂર થઈ જાય અને તમારા જીવનમાં ચોકલેટ જેવી ખુશીની મીઠાશ જળવાઈ રહે.
Download Image
ખાસ તમારા માટે મોકલું છું આ શુભેચ્છા …
ડાર્ક ચોકલેટમાં ડુબાડીને પ્રેમથી શણગારેલી.
Happy Chocolate Day
Download Image
મારા દિલની ધડકન છે તુ
પર્કના ચોકલેટનુ રેપર છે તુ
રહેજે હંમેશા આમ જ મારી સાથે
કારણ કે મારી ફેવરેટ ચોકલેટ છે તુ
Happy Chocolate Day
Download Image
બોલાવ્યા વગર જ તુ મને સાથે અનુભવીશ
વચન આપ તુ દોસ્તી નિભાવિશ
મતલબ એ નથી કે રોજ યાદ કરવુ
બસ યાદ રાખજે એ સમયે
જ્યારે એકલી એકલી ચોકલેટ ખાઈશ
Happy Chocolate Day
Download Image
જિંદગી જાતજાતની ચોકલેટથી
ભરેલા બંધ બોક્સ જેવી છે.
બોક્સ ખોલ્યા વગર તમારા
હાથમાં કેવી ચોકલેટ આવશે
તે કહી શકાતું નથી.
Download Image
બોલાવ્યા વગર તારી સાથે હું રહીશ,
કસમ તું પણ લે, આ દોસ્તી નિભાવીશ,
મતલબ એ નહિ કે રોજ રોજ યાદ કરવા,
પણ ત્યારે યાદ રાખજે,
જ્યારે એકલા એકલા ડેરી મિલ્ક ખાઈશ.
“Happy Chocolate Day”
Download Image
ચોકલેટ જેવા મારા
બધા વ્હાલા મિત્રોને
ચોકલેટ દિવસ ની શુભેચ્છા
Download Image
ચોકલેટ ડે આવ્યો છે,
તારી યાદ લાવ્યો છે,
એ જાને તમન્ના તને મનાવવા માટે
મેં આખો ચોકલેટ બોક્સ મંગાવ્યો છે.
Download Image
ખબર છે મને
ચોકલેટ ગમે છે તને..
ખૂબ ખૂબ Chocolates
આપીશ Chocolate Day નાં દિને ,
પણ પહેલા તું પણ Promise કાર મને,
Kiss Day નાં દિને Kiss તું આપીશ મને…!
Download Image
‘Five Star’ની જેમ દેખાય છે,
‘Munch’ની જેમ શરમાય છે,
‘Cadbury’ની જેમ જ્યારે પણ તું હસે છે,
‘Kit-Kat’ની સોગંદ
ત્યારે તું ખૂબ સુંદર દેખાય છે.
Download Image
‘Kit-Kat’નો સ્વાદ છે તું..
‘Dairy Milk’ ની જેમ સ્વીટ છે તું..
‘Cadbury’કરતાં પણ ખાસ છે તું..
કઈ પણ હો પણ મારા માટે
‘Five Star’ છે તું..
Happy Chocolate Day!
Download Image
મારા Dairy Milk
જેવા મિત્રોને
આને Perk જેવી
બહેનપણીઓને
Chocolate દિનની
Chocolaty શુભેચ્છા!