Darek Mushkelithi Ladta Shikh
Download Image
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.
This picture was submitted by Smita Haldankar.
See More here: Gujarati Inspirational Suvichar - ગુજરાતી પ્રેરણાદાયી સુવિચારTag: Smita Haldankar