Ekdanta Sankashti Chaturthi Message Image In Gujarati

Ekdanta Sankashti Chaturthi Message Image In GujaratiDownload Image
ૐ શ્રી ગણેશાય નમઃ
એકદંત સંકષ્ટી ચતુર્થીના વ્રતથી
જ્ઞાન, શક્તિ અને વિવેકના દેવતા ભગવાન ગણેશ,
તમારી બધી મુશ્કેલીઓ અને અવરોધો દૂર કરે.
તમારા બધા દુ:ખ, વેદના અને પાપ મટી જાય.
એકદંત સંકષ્ટી ચતુર્થીની શુભકામનાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment