Ganesha Jayanti Gujarati Wishes Images

ગણેશ જયંતિ ગુજરાતી શુભકામના ઈમેજેસ

Happy Ganesha Jayanti Gujarati Message PicDownload Image
શ્રી ગણેશના સર્વે પ્રિય ભક્તોને ગણેશ જયંતી ની શુભકામનાઓ..
આજના શુભ દિવસે તમામ ગણેશ ભક્તોના મનની દરેક મનોકામના
શ્રી ગણરાયપૂર્ણ કરે એવી શુભકામના.

Happy Ganesha Jayanti Wishing Pic In GujaratiDownload Image
તમારા મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય,
સૌને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શાંતિ, આરોગ્ય મળે
બાપ્પા ના ચરણોમાં મારી પ્રાર્થના…
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા…!!!
Happy Ganesh Jayanti!!

Ganesha Jayanti Gujarati Greeting PictureDownload Image
ગણેશ જયંતીના આ શુભ અવસરે તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
બાપ્પાની કૃપા સદાય આપણા પર બની રહે, આપણા પર કોઈ સંકટ ન આવે. આપણી પ્રગતિ થતી રહે એવી પ્રાર્થના.
Happy Ganesh Jayanti!!

Ganesh Jayanti Ni Hardik ShubhkamnaDownload Image
ગણેશ જયંતિની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી
નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.

Ganesh Jayanti Ni Hardik ShubhechhaDownload Image

Sarv Ne Ganesh Jayanti Ni Hardik shubhechchhaDownload Image
સર્વને ગણેશ જયંતિની હાર્દિક શુભેચ્છા
આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
સર્વેને સુખ, સમૃદ્ધિ, એશ્વર્ય, શાંતિ, આરોગ્ય
લાભો, એવી બાપ્પા ના ચરણોમાં પ્રાર્થના…
ગણપતિ બાપ્પા મોરયા, મગલમૂર્તી મોરયા.

Sarvene Ganesh Jayanti Ni Hardik ShubhechhaDownload Image
સર્વે ને ગણેશ જયંતિની હાર્દિક શુભેચ્છા

Ganesh JayantiDownload Image
ગણેશ જયંતિની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી
નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.

Sarv Ganesh Bhakton Ne Ganesh Jayanti Ni Hardik shubhechchhaDownload Image
આજે ગણેશ જયંતિ, આજના આ મંગલ દિવસે
સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત
મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે,
એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના…
સર્વ ગણેશ ભક્તોને ગણેશ જયંતિની હાર્દિક શુભેચ્છા!

Ganesh Jayanti Greeting In GujaratiDownload Image

Ganesh Jayanti Ni Aap Sarv Ne Khub Khub shubhechchhaDownload Image
બાપ્પા ના આગમનથી તમારા જીવનમાં
ભરપૂર સુખ સમૃદ્ધિ એશ્વર્ય આવે..
એવી ગણેશજીને પ્રાર્થના !
ગણેશ જયંતિ ની આપ સર્વ ને
ખૂબ ખૂબ શુભેચ્છા!
ગણપતિ બાપ્પા મોરયા, મગલમૂર્તી મોરયા.

Sarvene Ganesh Jayanti Ni ShubhkamnaDownload Image
સર્વેને ગણેશ જયંતિની શુભકામના
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
બધાને એશ્વર્ય, સુખ-શાંતિ, આરોગ્ય મળે
એવી બાપ્પાનાં ચરણે પ્રાર્થના
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા.

Ganesh Jayanti Ni Khub Khub ShubhechhaDownload Image
ભગવાન શ્રી ગણેશની કૃપા
આપનાં પર સદા રહે,
દરેક કાર્યમાં સફળતા મળે,
જીવનમાં કોઈજ દુઃખ ના આવે,
ગણેશ જયંતિ ની ખુબ ખુબ શુભેચ્છા

Leave a comment