Ghayal Shayari In Gujarati

Download Image
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું ‘
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ,
આ મારી શાયરી એ સંજીવની છે,
ઘાયલ શાયર છુ પાળિયાને ય બેઠા કરી શકું છું.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment