Good Morning Gujarati Messages Images ( ગુડ મોર્નિંગ ગુજરાતી સંદેશા ઈમેજેસ )

Good Morning Gujarati Messages ImagesDownload Image
રાત ગઈ ને સવાર આવી
નાના પંખીઓ કિલબિલાટ કરે
સૂર્ય એ પોતાની ચાદર દૂર કરી
ચંદ્ર ની ડ્યૂટી પૂરી થઈ
ઉઠો હવે સવાર પડી.
ગુડ મોર્નિંગ

Wonderful Good Morning Gujarati MessageDownload Image
ગુડ મોર્નિંગ
ખુશખુશાલ સંબંધો એમ જ બનતા નથી..! સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે..!!

Sending Good Morning Gujarati WishDownload Image
મને ગમે છે તે લોકોને
સવારે ગુડ મોર્નિંગ મોકલવા,
જે મારી સામે ન હોવા છતાં
મારા દિલની ખૂબ નજીક છે.
ગુડ મોર્નિંગ

Good Morning Gujarati Message For WhatsAppDownload Image
દુખ Auto-Update નથી
તોય Download થઈ જાય છે
સુખમાં Virus નથી
તોય Hang થઈ જાય છે
લાગણીઓનું SD card નથી
તોય Storage થઈ જાય છે
સંબંધમાં Camero નથી
તોય Selfie થઈ જાય છે
જીંદગી Whatsapp નથી
તોય Last seen થઈ જાય છે
માણસ Mobile નથી
તોય બદલાઈ જાય છે..
ગુડ મોર્નિંગ

Download Imageસમય અને ભાગ્ય બન્ને પરિવર્તનશીલ છે.
માટે સારા સમયમાં અભિમાન
અને ખરાબ સમયમાં
ચિંતા ના કરો,
બન્ને બદલાશે જરૂર.
ગુડ મોર્નિંગ

Good Morning Bijane Khushi AapoDownload Image
Good Morning
“જો તમને કોઈને ખુશ રાખવાની તક મળે તો છોડશો નહીં
દેવદૂત હોય છે એ લોકો જે અન્યની ખુશીનું ધ્યાન રાખે છે.”
સુખદ અને મંગલમય દિવસ ની શુભેચ્છા

Good Morning Dost Quote In GujaratiDownload Image
દોસ્ત માત્ર એ નથી ,
કે જે આપણ ને ‘ like ‘ કે ‘ comment ‘ કરે ..
પણ દોસ્ત તો એ જે
હરહાલ માં આપણ ને ‘accept ‘ કરે.
Good Morning

Good Morning Selfie Gujarati QuoteDownload Image
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ
દુનિયા તો શું ભગવાન ખુદ
એ ફોટો Like કરશે !!
ગુડ મોર્નિંગ

Good Morning Wish SuvicharDownload Image

Download Image
રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો…….
રિટર્ન ટિકિટ* તો કન્ફર્મ છે. એટલે મન ભરીને જીવો,
મનમાં ભરી ને નહીં.
ગુડ મોર્નિંગ ડિયર વર્લ્ડ

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Good Morning Dost Quote In Gujarati
  • Good Morning Gujarati Messages Images For Whatsapp
  • Good Morning Gujarati Status Images
  • Good Morning Gujarati Quotes On Life
  • Good Morning Social Message In Gujarati
  • Good Morning Saru Hraday Ane Saro Swabhav
  • Beautiful Morning Gujarati Message
  • Good Morning Gujarati
  • Good Morning Khushi No Arth

Leave a comment