Good Morning Gujarati Status Images

Good Morning Gujarati Status ImagesDownload Image
અર્થ લાગણીનો જયારે તમને સમજાશે… લખી રાખજો ત્યારે ખોટ મારી વર્તાશે…!!

Good Morning Gujarati Status On ShantiDownload Image
શાંતિ ની ઈચ્છા હોય તો પહેલાં ઈચ્છા ને શાંત કરી દો!
ગુડ મોર્નિંગ

Good Morning Jatu Karo Ne Jate KaroDownload Image
જીતનો મંત્ર
જતું કરો ને જાતે કરો.
ગુડ મોર્નિંગ

Good Morning Namu Chhu Matr Sambandho SachavvaDownload Image
નમું છું માત્ર સંબંધો સાચવવા
એટલું યાદ રાખજો કે,
લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી
ગુડ મોર્નિંગ

Good Morning GujaratiDownload Image
કોઈનાં પ્રેમની હંમેશા,
થોડી કદર કરજો…
દિલ ના તૂટે કોઈ વાતથી,
એની ફિકર કરજો..
“ખાસ” હશે આ જિંદગી
તમારા માટે મિત્રો…
પરંતુ તમે જેના માટે ખાસ
છો,
એની પણ કદર કરજો.?
ગુડ મોઁનીંગ

Download Image
લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ ” પર્સનાલિટી ” કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ” કેરેક્ટર ” કહેવાય….
ગુડ મોર્નિંગ…જય શ્રી કૃષ્ણ

Good Morning Khushithi Jivan JivilyoDownload Image
સવાલો કદી મરતા નથી,
જવાબો કોઈને ગમતા નથી,
ખૂશી થી જીવન જીવી લ્યો,
કેમ કે,
આંસુ તો આંખો ને પણ ગમતા નથી.
ગુડ મોર્નિંગ

Good MorningDownload Image
હાથ ભલે ખાલી રાખજે ભગવાન
પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક કોઇ ના આવે તો કાંઈ નહીં
પણ મારા નજદીક આવેલુ કોઇ
મારાથી દૂર ન જાય
એવો સબંધ હવે કાયમ રાખજે
Good Morning

Good Morning - Jivan Ne Prem KaroDownload Image
તે જીવન ને પ્રેમ કરો જે તમે જીવી રહ્યા છો,
તે જીવન જીવો જેને તમે પ્રેમ કરો છો.
ગુડ મોર્નિંગ

Good Morning Gujarati Download Image
સ્વજનોના વર્તુળની ત્રિજ્યા નિત લંબાવી રહું
જેથી એક દિન વિશ્વ આખું એમાં સમાવી હું શકું.
ગુડ મોર્નિંગ

Good Morning Gujarati Status On RelationshipDownload Image

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Good Morning Gujarati Quotes On Life
  • Good Morning Gujarati Messages Images
  • Good Morning Gujarati Messages Images For Whatsapp
  • Beautiful Morning Gujarati Message
  • Good Morning Social Message In Gujarati
  • Good Morning Dost Quote In Gujarati
  • Good Morning Gujarati
  • Good Morning Khushi No Arth
  • Good Morning Bijane Khushi Aapo

Leave a comment