Good Morning – Maru Dil Chhalo Chhal Bharelu Rakhje

Good MorningDownload Image
હાથ ભલે ખાલી રાખજે
ભગવાન
પણ મારુ દિલ
મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક
કોઇ ના આવે તો કાંઈ નહીં
પણ
મારા નજદીક આવેલુ કોઇ
મારાથી દૂર ન જાય
એવો સબંધ
હવે કાયમ રાખજે
Good Morning

This picture was submitted by Smita Haldankar.

Leave a comment