Good Morning Quotes In Gujarati ( ગુડ મોર્નિંગ ગુજરાતી કોટ્સ ઈમેજેસ )

Good Morning Quotes In GujaratiDownload Image
વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ.
બાકી,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ.
શુભ સવાર મિત્રો.

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં
તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ
જન્મ નિશ્ચિત છે, મારાં નિશ્ચિત છે!
કર્મ સારા છે તો સ્મરણ નિશ્ચિત છે!!

દરેક સવાર ની શરૂઆત તમારા ધ્યેય ને લક્ષમાં રાખી ને કરો.
ગુડ મોર્નિગ

ગુડ મોર્નિંગ
કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

ગુડ મોર્નિંગ
આશાવાદી રહો. તમને ખબર નથી કે
આ દિવસ શું લાવશે.

સુંદર હોવું જરૂરી નથી…
કોઈને માટે જરૂરી હોવું સુંદર છે.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ
કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

દરરોજ જાગો અને તમારા જીવન માટે આભાર માનો.
ગુડ મોર્નિંગ

કોઈની પાસે બે ઘડી બેસી
તમે હળવાશ અનુભવતા હો..ને
તો એમ સમજી લો કે
એજ તમારુ હિલસ્ટેશન છે..
સુપ્રભાત

તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે..
પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે….
સુપ્રભાતમ… જય શ્રી કૃષ્ણ…

સુપ્રભાત
સાદગી એ ઉતમ સુંદરતા છે,
ક્ષમા એ ઉતમ બળ છે,
નમ્રતા એ ઉતમ તકૅ છે,
અને મિત્રતા એ ઉતમ સંબંધ છે….!

“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે,
તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!”
ધરે રહો સુરક્ષિત રહો…!
શુભ સવાર

શુભ સવાર
અંધકાર, અંધકારને દૂર કરી શકતો નથી;
ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે.
તિરસ્કાર, નફરતને દૂર કરી શકતો નથી;
ફક્ત પ્રેમ જ તે કરી શકે છે.

શુભ સવાર
આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે. તે તમને સફળ વ્યક્તિ બનાવશે.

શુભ સવાર
મન જે પરિસ્થિતિ સ્વીકારે છે તે સુખ છે.

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,
અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !!
શુભ સવાર

મનને સમાજવાવાળી ‘માતા’ અને
ભવિષ્ય ઓળખનારો ‘પીતા’
એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!!
શુભ સવાર

શુભ સવાર
જગત માં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી,
તેમ માણસ ના ચારિત્ર્ય સિવાય બીજું કઈ પણ મોટું નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું,
તેટલી તે આપણી પાસે આવશે.
શુભ સવાર

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
શુભ સવાર

શુભ સવાર
પ્રેમ એટલે દિલથી અપાતુ માન,
અને…. માન એટલે
દિમાગથી અપાતો પ્રેમ

આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં
તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.
શુભ સવાર

પુષ્પ જેવી કોમળતા સુંદરતા પુષ્પ માંથી શીખો.
શુભ સવાર

ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર,
આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!!
શુભ સવાર !!

This picture was submitted by Smita Haldankar.

One Comment on “Good Morning Quotes In Gujarati ( ગુડ મોર્નિંગ ગુજરાતી કોટ્સ ઈમેજેસ )”

Leave a comment