Happy Bhai Beej Gujarati Wish Image

Happy Bhai Beej Gujarati Wish ImageDownload Image
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ.
આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ.
પ્રેમ અને વિશ્વાસના આ અતૂટ તહેવાર નિમિત્તે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કે…
આપ સૌને પોતાના આશીર્વાદની છાંયામાં રાખે અને સુખ, શાંતિ, યશ આપે.

See More here: Bhai Dooj Gujarati

Tag:

Leave a comment