Happy Dhanteras Gujarati Greeting Image

Happy Dhanteras Gujarati Greeting ImageDownload Image
ધન્વંતરી હંમેશા તમારા પર પ્રસન્ન રહે,
તમને નિરામય સ્વસ્થ જીવન મળે,
ધનની વર્ષા આપને ત્યાં અખંડ રહે,
આ દિવાળી તમને અને તમારા પરિવાર માટે
આનંદમય અને સમૃદ્ધ બને.
ધનત્રતેરસની શુભકામના

This picture was submitted by Smita Haldankar.

See More here: Dhanteras Gujarati

Tag:

Leave a comment