Happy Diwali Messages In Gujarati

Happy Diwali Messages In GujaratiDownload Image
દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી

આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..

આજ કરીઅ સૌને દિલથી યાદ તમને દિવાલી ની મુબારકબાદ દિપ જલાવો ઘરને દ્વવાર રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર શુભ દિપાવલી

આ દિવાળી આપના ઘરે સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ લઈને આવે.
શુભ દિપાવલી

દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને દિવાળી ની અનેક હાર્દિક શુભકામનાઓ

દિપક નો પ્રકાશ હર પળે
આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે અમારી
આપના માટે આ દિવાળી ની !
શુભ દીપાવલી!!

ગણેશ પૂજા, લક્ષ્મીપુજા, સરસ્વતી પૂજા અને દિવાળીમાં દીપપૂજા
ખુશી, ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરો
દિલથી વંદન કરો આ મંગલ પર્વને
દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ !

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી
તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે
ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

લક્ષ્મી નો હાથ હોય,
સરસ્વતી નો સાથ હોય,
ગણેશ નો નિવાસ હોય,
અને માં દુર્ગા ના આશીર્વાદ થી
તમારું જીવન હંમેશા પ્રકાશમય બની રહે.

દિવાળી આવી, મસ્તી આવી, રંગોળી બનાવો, દીવા પ્રગટાવો, ધૂમ ધડાકા ફટાકડા ફોડો.
શુભ દીપાવલી

દીવાની રોશની, ફટાકડા નો અવાજ, સુરજ ના કિરણો,ખુશીયો ની બહાર,
ચંદન ની ખુશ્બુ સાથે સહુ નો પ્યાર, મુબારક છે તમને દિવાળી નો તહેવાર.

લાગણીથી ખળખળો તો છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના,
પીડ એની જો કળો તો છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.
દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે ! શુભ દિવાળી!

This picture was submitted by Smita Haldankar.

See More here: Diwali Gujarati

Tag:

More Pictures

  • Happy Diwali In Gujarati
  • Happy Diwali Blessings In Gujarati
  • Happy Diwali Wishes In Gujarati
  • Diwali Message In Gujarati
  • Diwali Quote In Gujarati
  • Diwali Wishes In Gujarati
  • Shubh Diwali Status In Gujarati
  • Happy Diwali Gujarati Wish Image
  • Happy Diwali Gujarati Greeting Picture

Leave a comment