Happy Ganesh Chaturthi Gujarati Wishes

Download Imageતમારા મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય,
સૌને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શાંતિ, આરોગ્ય મળે
બાપ્પા ના ચરણોમાં મારી પ્રાર્થના…
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા…!!!
Happy Ganesh Chaturthi!!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment