Happy Gujarat Day Wish Photo

Happy Gujarat Day Wish PhotoDownload Image
1 મે ગુજરાત સ્થાપના દિવસ
ભોળાનાથ નો વાસ છે જ્યાં,
મોહન ને મળવાની આસ છે જ્યાં,
અહિંસા ની પ્રસરતી સુવાસ છે જ્યાં,
ઊંચા ડુંગરે બિરાજતા સાક્ષાત
શિવ શક્તિ નુ રૂપ છે જ્યાં,
શૂન્ય માંથી સર્જન શક્ય થઈ જાય છે જ્યાં,
એ પરમ ભૂમિ ગુજરાત છે,
એ કર્મ ભૂમિ ગુજરાત છે.
એ જ જય જય ગરવી ગુજરાત છે.

This picture was submitted by Smita Haldankar.

See More here: Gujarat Day

Tag:

Leave a comment