Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
રંગ ઉમંગનો તહેવાર છે હોળી,
ખુશીઓનો વ્યવહાર છે હોળી,
સંબંધોનો સાર છે હોળી,
આનંદનો આવિષ્કાર છે હોળી.
રંગોત્સવના પર્વ માં રંગભરીને ખુશીઓ ફેલાવો તેવી શુભકામનાઓ
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts